________________
૧૬૮
મૂળ જૈન ધર્મ અને
મૂર્તિની માન્યતા અને મૂર્તિની પૂજા વિશેના વિચાર અને પુરે
થાય છે.
પાંચમા આરાના અંત સુધી સંપ્રદાયા નહિ પણ શુદ્ધ જૈન ધર્મ જ ટકી રહેશે
ભગવાને કહેલું છે કે જૈન ધર્માં પાંચમા આરાના અંત સુધી ટકી રહેવાના છે એ વાત સવ સંપ્રદાયના સ`ઐના માને છે. અને તે ઉપરથી દરેક સંપ્રદાય પેાતાને ઠેઠ સુધી ટકી રહેવાની વડાઇ લીએ છે. આવી વડાઈ લેવામાં તેમની ગંભીર ભૂલ છે, કાઇ પણુ એક સંપ્રદાય ૐ સુધી ટકી રહેશે એમ ભગવાને કહ્યું જ નથી પણ શુષ જૈન ધર્માં જ પાંચમાં આરાના અંત સુધી રહેશે એમ જ ભગવાને કહ્યું છે,
ભસ્મગૃહને લીધે જૈન ધર્મ ચાળણીમાં ચળાશે એમ કહેલું તે ભવિષ્યવાણી સિપ્પ થઈ ચૂકી છે. જૈન ધર્મ જુદા જુદા સંપ્રદાયા, ગચ્છે, પથામાં વિભિન્ન થઈને છિન્નભિન્ન થવાના હતા તે થઈ ચૂકયા છે. હવે તે ક્રીને સારી કાળ આવશે, ધકાળ આવશે અને તે કાળ એકતાના હશે, ત્યારે સ સંપ્રદાયાને પોતપોતાના મતાગ્રહો છેડીને એક થવું જ પડશે અને એક જ શુષ્ક જૈનધર્મીના ઝંડા નીચે રહેવું પડશે.
એ વખત હવે બહુ દૂર નથી. સંપ્રદાયવાદીઓને, મતાગ્રહીઓને ભલે આ મારી વાત અત્યારે માનવામાં ન આવે. પરંતુ હું માનું છું કે થાડા વખતમાં જ કોઈ યુગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org