________________
૧૭૪
મૂળ જૈન ધર્મ અને
સત્યાર્થીએ ગુરુની યથા પરીક્ષા કરીને જ તેમને ગુરુ તરીકે સ્વીકારવા જોઈએ, અને ગુરુ મારફત પણ કઈ ખેાટુ` સમજાઈ ન જાય તેની સત્યાર્થીએ સાવચેતી રાખવી જોઈ એ. ·
ચા જૈન ધર્મ સત્ય ?
એમ તે અત્યારે પણ જૈન ધર્મના સવ સંપ્રદાયે! કહે છે કે જૈન ધમ સત્ય છે. એટલું જ નહિ પણ——
જૈન ધર્મ જ સત્ય છે
( બીજો કાઈ ધર્મ સત્ય નથી )
એમ પણ બધા જ સોંપ્રદાયા સ્પષ્ટ રીતે કહે છે.
ત્યારે સવાલ એ થાય છે કે-એ જૈન ધર્મ કયા?
તે તે સપ્રદાયે માનેલે જૈન ધર્મ સત્ય છે એમ માનવું ? એમ માનીએ તે। એ રીતે દરેક સપ્રદાયના ધર્મ સત્ય છે એમ માનવુ પડે. એના અર્થ એ થાય કે જૈન ધર્મ એક નહિ પણ અનેક છે.
પરંતુ જૈન ધમ તે એક જ છે. ભગવાન મહાવીરે એક જ ધ પ્રરૂપ્યા છે એટલું જ નહિ પણ જૈન ધર્મ અનાદિથી એક જ છે અને દરેક તીર્થંકરદેવ એક જ પ્રકારના જૈન ધર્મ પ્રરૂપતા આવ્યા છે એમ પણ અત્યારના જૈન ધર્મના દરેક સંપ્રદાય કબૂલ કરે છે.
આ ઉપરથી સિદ્ધ થાય છે કે આજના કોઇ પણ સંપ્રદાયે માનેલે ધમ તે સંપૂર્ણ પણે સાચે જૈન બંમ નથી, પણ જૈન ધર્મનુ કાઈ અંશે રૂપાંતર છે. દરેક સંપ્રદાય મૂળ જૈન ધર્મના કાઈ ને કાઈ સિદ્ધાંતને -અથવા નિયમને ઊલટા રૂપમાં પ્રવર્તાવી પેાતાને સત્ય ધર્મી કહેવડાવે છે.
પરંતુ એમ એકાંતવાદ ધારણ કરનાર સ ંપ્રદાયને સત્ય ધર્મના -અનુયાયી માની શકાય નહિં. જૈન ધર્મ અનેકાંતવાદ ઉપર સ્થિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org