________________
હાલના સંપ્રદાય પ્ર. ૧૩
૧૭૭
છે. અને એ રીતે કોઈ પક્ષ જે કંઈ મારી ભૂલ અંગ સત્રને અનુસરીને બતાવશે તે સંબંધમાં હું જરૂર વિચાર કરીશ. મૃતિ સંબંધી સ્પષ્ટિકરણ
મતિ સંબંધમાં એક બે જરૂરી સ્પષ્ટીકરણ કરી લઉં. (૧) મૂતિએ વ્યવહાર ધર્મ છે અને મૂતિ તે આલંબનરૂપ છે.
આલંબન એટલે ટેક. સશક્ત માણસને ટેકાની જરૂર પડતી નથી. પણ અશક્ત કમજોર માણસને ટકાની જરૂર પડે છે.
તે પ્રમાણે ધર્મમાં પણ–ધર્મ જ્ઞાન અને ધર્માચરણમાં કમજોરઅશકત માણસને ટેકાની જરૂર પડે છે. તેવા માણસને મૂર્તિને ટેકે, મૂતિનું અવલંબન આશીર્વાદરૂપ ભઈ પડે છે.
(૨) એક ભાઈએ સવાલ પૂછ્યું છે કે–અવલંબન મિથ્યાત્વને કે સમક્તિીને ? - તેને જવાબ. સમકિતના ઘણું પ્રકારે છે. તેમાં ભાવ સમકિત, નિશ્ચય સમક્તિ વગેરે જીવોની ઉચ્ચ સમક્તિી અવસ્થાના ભેદે છે તેને કોઈ આલંબનની જરૂર હોય નહિ.
પરંતુ સમકિતની પ્રાથમિક દશાના કેટલાક ભેદે છે જેવાકે— દ્રવ્ય સમક્તિજિનેશ્વરનું વચન તત્વરૂપી છે એવી સામાન્ય ચિ.
સંપરુચિ–જે જૈન દર્શન યથાર્થ સમ નથી. વિશેષ ભણેલ નથી પણ વીતરાગ માની શુદ્ધ શ્રદ્ધા છે.
આવા પ્રાથમિક દશાવળા સમકિતીને આલંબનની જરૂર રહે છે તે', ઉપરાંત સારૂં ધર્મજ્ઞાનવાળાનું મન પણ દઢ થયું ન હોય ત્યાં સુધી તેને આલંબનની જરૂર રહે છે.
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org