________________
હાલના સપ્રાય. પ્ર. ૧૨
૧૪૩
''
W
શ્રી ગૌતમ સ્વામીએ પૂછ્યું — જે કાઈ સાધુ, સાધ્વી, નિગ્રંથ, અણુગાર, મહાવ્રતી જળ, પુલ, પ આદિ વડે દ્રવ્યપૂજા કરે અથવા પ્રરૂપે તેને કેવા કહીએ ?'
ભગવાને ઉત્તરમાં કહ્યું કે—“ હે ગૌતમ ! જે સાધુ સાધ્વી અથવા નિગ્રંથ અણુગાર જળ, પુલ આદિથી દ્રશ્યપૂજા કરે છે અગર પ્રરૂપે છે તેઓ અયત્નાવત હાઇ પંચમહાવ્રતપાલક કહેવાય નહિ. તને અસંયતિ દેવના ભાજક કહીએ અગર તેા દેવના પૂજારા કહીએ. ટૂંકામાં તે અવળે માગે ગયેલા કહેવાય. અથવા તેા શીલાદિક આચાર છાંડવાથી કુત્સિત આચારવાળા કહીએ. તીથંકરની આજ્ઞા છાંડીને સ્વેચ્છથી તે તેમને એમ જ કહેવું ઠીક છે.
""
કમળપ્રભ આચાર્યના ઇતિહાસ
તે પછી કમળપ્રભ આચાર્યના ઇતિહાસ આગળ ચલાવતાં કહ્યું કે
દ્રશ્ય પૂજાના એ જમાનામાં કમળપ્રભ આચાર્ય મહા તપસ્વી, ઘણા દયાળુ, લજ્જાવત અને સાધુના સર્વે ગુણુ સહિત હતા. એક વખતે મહાનુભાવ કમળપ્રભાચાર્ય પોતાના સુશિષ્યા સહિત વિહાર કરતા કરતા પેલા વેષધારી સાધુના સ્થાનકને વિષે આવી પહોંચ્યા. તેઓએ તેમને યેાગ્ય આદર સહિત ત્યાં ઉતાર્યાં. જ્યારે આચાય ત્યાંથી વિહાર કરવા તત્પર થયા ત્યારે તે વેષધારીઓએ કહ્યું : કે
66
હે ભગવન ! જો આપ અત્રે ચાતુર્માસ કરે તેા કેટલાંક ચૈત્ય, સ્થાનક, દેહરાં અહીં બને. માટે કૃપા કરી અત્રે ચેામાસુ કરે.”
ભગવાનની આજ્ઞ યાદ કરીને કમળપ્રભાચાય એક્ષ્ટ્રા કે હૈ પ્રિયવયં નિમંત્રણકાર ! જેટલાં દેહરાં છે તેટલાં આરંભના સ્થાનક ગુવાં. એ સાવઘ કમ હું તે વચનથી પશુ નહિ કરે. તેા કરવું કરાવવું અને અનુમેદવુ. તે તા કર્યાં જ રહ્યું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org