________________
૧૩૮.
મૂળ જૈન ધર્મ અને
ભગવાન મહાવીરના સમવસરણમાં જવાની ઘોષણા કરાવી ત્યારે તેણે સેવકોને આજ્ઞા કરી કે
“તમે આમલપા નગરીએ જાઓ અને અંબાલવણ ચૈત્યમાં બિરાજમાન........... શ્રમણ ભગવાન મહાવીરના ઉતારાની આસપાસ ચારે બાજુ જન પ્રમાણ જમીનમાં અપવિત્ર, સડેલાં, દુર્ગધી તણખલાં, લાકડાં, પાંદડાં કે કચરો
જે કાંઈ પડ્યું હોય તેને ત્યાંથી ઉઠાવી દૂર કરે અને એ . જમીનને તદ્દન ચેખી કરે, વળી તેટલી જમીન ઉપર * સુગંધી પાણીને છંટકાવ એવી રીતે કરો કે જેથી ત્યાંની ઉડતી
બધી ધૂળ બેસી જાય, બહુ પાણી પાણી ન થાય અને વધારે કિચ્ચડ પણ ન થાય. પછી જરા પણ રજ ઉડતી નથી એવી જમીન ઉપર જળજ (), થળજ ( થ્થા) એવા પાંચ પ્રકારના સુધી પુષ્પોનો વરસાદ એવી રીતે વરસાવો કે ત્યાં બધાં પુખે ચતાં જ પડે, તેમનાં ડિટિયા નીચે જ રહે.........એવી રીતે એ ભૂમિને સર્વ પ્રકારે દિવ્ય કરો. જ્યાં ઉત્તમ દેવ આવી શકે એવી સુંદરમાં સુંદર, સુગધી અને પવિત્રમાં પવિત્ર બનાવો.”
અહીંઆ ખાસ ધ્યાનમાં રાખવાનું એ છે કે સૂર્યાભિદેવે કહ્યું છે કે અમરદ વિર રત્તા પુરું વિવ૬ રત્તા એટલે પાણીના વાદળ અને સ્કૂલના વાદળ વિકુ. અને વિકલા પાણું અને ફૂલ અચેતજ હેય.
ભગવાનની સમક્ષ તેમના સમવસરણમાં સચેત વસ્તુ રખાય જ નહિ માટે દેવે અચેત પાણું અને અચેત ફૂલને વિકુર્તીને વૃષ્ટિ કરવાનું
સમવસરણમાં સચેત વસ્તુને ત્યાગ . ભગવાનના સમવસરણમાં જતી વખતે પાંચ અભિગમ સાચવવાના હેય છે તેમાં પહેલો અભિગમ સચેત વસ્તુને ત્યાગ કરવાનું છે. અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org