________________
૧૩૨
૧
પૂજા કાની?
મૂળ જૈન ધમ અને
પૂજા એ પ્રકારની છે—ભાવપૂન અને દ્રવ્યપૂજા. અહીંઆ મૂર્તિ પૂજા એ દ્રશ્યપૂજાને વિષય છે. કારણ કે ભાવપૂજામાં તા કાઈ ના મતભેદ નથી. પૂજ્યને કહપતી વસ્તુથી જ
પુજા થાય
દ્રવ્યપૂજામાં પણ ભાવ જોઈ એ, ભક્તિ જોઇ એ, ભાવ અને ભક્તિ વિનાની પૂજા તેા તદ્દન નિષ્ફળ ગણાય. ભગવાનને ખપતી, કલ્પતી વસ્તુથી ભગવાનની પૂજા કરવામાં આવે તે જ તે સાચા ભાવ અને સાચી ભક્તિવાળી પૂજા કહી શકાય.
વ્યવહારમાં કાઈ ભાઈ ને ત્યાં તેને શેઠ આવ્યા હોય તે તે તેનું બહુમાન કરવાની સાથે શેઠને ગમતી વસ્તુ આપીને તેનુ સન્માન કરે છે; કોઈ જમવા આવ્યુ હેય તા તે મહેમાનને ગમતી વાનીઓ બનાવીને જમાડાય તે તેનું સારૂં સન્માન કર્યું ગણાય છે. જેનું સન્માન કરવું હોય તે વ્યક્તિને તેને પસંદ પડતી વસ્તુ અપાય તે જ તેનુ સાચુ સન્માન થયું ગણાય છે અને તેને પસંદ ન હોય તેવી વસ્તુ તેને આપવામાં આવે તે તે નારાજ થઈને જાય છે. એટલે તેનું સાચુ સન્માન થયું ગણાતું નથી.
Jain Education International
જે વ્યક્તિનું સન્માન કરવું હોય તે વ્યક્તિની પસંદગી કે ઇગ્બ પહેલી જોવાય છે, સન્માનીય વ્યક્તિની ઇચ્છાને જ પ્રાધાન્ય અપાય છે તે તે જ પ્રમાણે ધર્મોંમાં પણ સન્માનીય વ્યકિત એટલે ભગવાનની ઇચ્છાને પ્રાધાન્ય હોવું જ જોઇ એ. એટલે કે ભગવાનને ખપતી, કલ્પતી વસ્તુ તેમને આપણુ કરવાથી જ સાંચી પૂંજાભક્તિ કરી ગણુાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org