________________
મૂળ જૈન ધર્મી અને
એટલે તે રીતે તીથ સબંધી પણ વિચાર કરીએ.
તીથ એ પ્રકારના છે—(૧) જંગમ અને (૨) થાવર. જંગમ તીર્થં તે નિશ્ચયનયથી છે અને સ્થાવર તી તે વ્યવહાર નયથી છે.
જંગમ તી તે ચતુર્વિધસ ંધ અને તેમાં પણ શ્રાવક શ્રાવિકા માટે વિશેષે કરીને સાધુ સાધ્વી તે જંગમ તી છે. કારણ કે તેમની પાસેથી આપણને મેક્ષ માનું જ્ઞાન મળે છે. આ જંગમ તીને સ્થાનકવાસી પણુ માને છે.
સ્થાવર તી તે તીર્થંકર દેવે, ગણુધરે વગેરે મહાપુરુષ। જે સ્થળાએ નિર્વાણ પામ્યા હોય તે સ્થળેા. આવા સ્થાવર તીર્થં તે અષ્ટાપદ પર્વત, સમેત શિખર, ગિરનાર, શત્રુજય પર્યંત વગેરે અનેક સ્થળેા છે. ઉપરાંત તીર્થંકર દેવેની પ્રભાવક મૂર્તિવાળા મંદિરે પણ તીથ સ્થળા ગણાય છે.
સ્થાનકવાસીએ આ સ્થાવર તીર્થોને તદ્દન નકામા ગણી અવગણી કાઢે છે, તે માટે સ્થા. મુનિશ્રી જેઠમલજીએ તેમના સમતિસાર પુસ્તકમાં આ પ્રમાણે દલીક કરી છે
“ જેમ કાઈ વ્યવહારી કાઇ હાટે એસી નાણાવટ કરે ત્યારે લેાક વ્યવહારીઆને હાટે આવીને તેમની થાપણ મૂકી જાય. પછી કાળાંતરે વ્યવહારીએ તે હાટ મૂકી દીધું. એટલે ધણીના ફેરફાર થયા. હાટ તેા તેનુ' તે જ છે પણ લેાક વ્યવહારીઆનું હાટ જાણીને ત્યાં થાપણ કેમ નથી મૂકતા ?
“ તેવી જ રીતે એ પ°તા (તીના) તે। હાટ સમાન છે. વ્યવહારીઆ સમાન (પર્વત ઉપર ) સાધુએ સીધ્યા તે છે. હવે તે પહાડ તે સૂનાં હાટ સમાન રહ્યા. ત્યાં હુડીના સીકારનાર કાઈ નથી તે માટે અવદંનીક થયા.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org