________________
હાલના સંપ્રદાયે પ્ર, ૭
મૂર્તિની માન્યતા ધર્મ
વિરુદ્ધ નથી
આ પ્રમાણે સ્મૃતિ મનુષ્યને પાપ તરફ્ તા લઈ જઈ શકતી જ નથી પણ ધર્મ તરફ વાળવામાં તે જરૂર નિમિત્ત બની શકે છે. એટલે એ રીતે મૂર્તિને ધમાઁ વિરુદ્ઘ કહી શકાય નહિ.
૫
તીર્થંકર ભગવાન તે મિથ્યાત્વના નાશક છે. એટલે તેમની મૂર્તિ કદી જીવને મિથ્યાત્વમાં પાડી શકે જ નહિ. મૂર્તિમાં શ્રદ્દાતિ એટલે તીર્થંકર ભગવાનમાં શ્રદ્ધાભકિત એ તે સમ્યકત્વનું લક્ષણ છે. એટલે એ રીતે પણ મૂર્તિને ધર્મ વિરુદ્ધની કહી શકાય નહિ.
આમ જ્યારે મૂર્તિની માન્યતા ધર્મ વિરુદ્ધની ઠરી શકતી નથી તેમ જ મૂર્તિ ધર્માભાવપ્રેરક થઈ રહે છે ત્યારે તેને વ્યવહાર ધર્મમાં માન્ય રાખવામાં કાઈ જાતના વાંધા રહેતા હેાય એમ જણાતું નથી.
સંસાર વ્યવહારમાં મૂર્તિના આદર
સંસાર વ્યવહારમાં આપણે જોઈ એ છીએ કે કેાઈ મહાભાગ્યશાળી પુરુષે તેના કુટુબને સમૃદ્ધ બનાવ્યું હોય તે તે કુટુંબ તે ભાગ્યશાળી પુરુષની યાદગીરી માટે તેની રંગીન તૈલચિત્ર છંખી કે ખાવલુ (મૂતિ ) અનાવીને પોતાના ઘરમાં રાખે છે અને દરાજ તેમનાં દર્શન કરી વદન નસસ્કાર કરી તેની યાદગીરીથી તેમના જેવા થવાની પ્રેરણા મેળવે છે.
-3
કાઈ મહાપુરૂષે સમાજ માટે કોઈ ઉત્તમ કાર્ય કર્યું હોય તેા સમાજ તેની યાદગીરી માટે ચિત્ર કે બાવલુ બનાવીને ચેાગ્ય સ્થળે મૂકે છે કે જેથી સૌ તેના દર્શન કરી વદન નમસ્કાર કરી શકે.
ગામ કે દેશને માટે કાઈ વીર પુરૂષે શૂરવીરતાનું કામ કર્યું હોય તે તેનું બાવલુ ( મૂર્તિ) પાળીએ કાઈ સારા જાહેર સ્થળે મૂકીને તેની યાદગીરી જાળવી રાખવામાં આવે છે. આવા પાળીઆ કે આાવલા વિનાનું ભાગ્યે જ કાઈ ગામ ખાલી હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org