________________
હાલના સંપ્રદાય પ્ર. છ
મૂર્તિની હાંસી કરનારા વિચારે
મૂર્તિને જડ પત્થર તરીકે ગણી હસી કાઢનારે, અવગણી કાઢનારે એ પણ વિચારવુ જોઇએ કે તેમના વડીલના ફાટા કે ચિત્ર પણ જડ વસ્તુ જ છે, તેના તરફ તમે પૂજ્યભાવે શા માટે જુઆ છે ? વડીલ કરતાં ભગવાન તેા અનંતગણા વિશેષ પૂજ્ય છે તેા તેમની મૂર્તિને કે તેમના ચિત્રને ન માનવુ એમાં ડહાપણ કેવી રીતે ગણાય ?
८७
સ્થા. પુસ્તકામાં ચિત્ર
66
સ્થાનકવાસી આચાર્ય શ્રી જવાહરલાલજી મહારાજે તેમના “સચિત્ર અનુકપા વિચાર'' નામના પુસ્તકમાં કેશી શ્રમણનું ચિત્ર છાપ્યું છે. શ્રી શંકર મુનિજીએ તેમના સચિત્ર મુખવસ્ત્રિકા ’' મુનિ, પ્રસન્નચંદ્ર રાષિ તથા ગજસુકુમાલ મુનિના છે. શ્રી ચેાયમલજી મહારાજે તેમના “ મહાવીર યાંચા સંદેશ” નામના પુસ્તકમાં ભગવાન મહાવીરનું ચિત્ર છાપેલ છે.
પુસ્તકમાં પાંડવ ચિત્રા છાપેલાં
સ્થા. આચાર્ય શ્રી આત્મારામજીના પુસ્તકામાં, તેમના શિષ્ય જ્ઞાન મુનિના પુસ્તકામાં તેમજ બીજી પંજાબી, મારવાડી, ગુજરાતી સાધુએના પુસ્તકામાં તેમના પોતાના તેમજ બીજા સાધુસાધ્વીઓના ચિત્રા (ફાટા ) છપાયા છે અને છપાય છે.
પૂજ્ય શ્રી રત્નચંદ્રજી મહારાજની સમુદાયના મુનિઓના ગ્રુપ ફ્રાય છપાયેલા છે. જેમાં અગિયાર મુનિના ફાટા છે.
ગુજરાત, કચ્છ, કાઠિયાવાડના સાધુ મંડળના ગ્રુપ ફાટા જેમાં તેર મુનિઓના ફોટા છે તે ફ્રાય અમદાવાદમાં ત્રણ ત્રણ પૈસે વેચાયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org