________________
૧૧૦
મૂળ જૈન ધર્મ અને
તે વિક્રમ સંવત પહેલાં ખીજી શતાબ્દિની છે.ભારત વર્ષના પ્રાચીન ઇતિહાસ ભાગ ૨ જો પૃષ્ટ ૧૨૨.
૨૩. કલિંગના શિલાલેખા-કલિંગ દેશ ( ઓરિસા ) ના ખડિંગર, ઉદયગિરિ વગેરે પ°તા ઉપર અનેક શુા, મૂર્તિઓ, શિલાલેખા છે. અને તે મહારાજા મહામેધવાહન ખારવેલના છે. તે લગભગ ૨૧૧૦ વર્ષ પહેલાંના છે.
સેકડા ઉદાહરણોમાંથી અહીં આ તા થાડાક જ ઉદાહરણા આપેલા છે. પરંતુ એટલા ઉપરથી પણ વાંચકને પ્રાચીનકાળમાં ભૂતિ હતી તેના પૂરતા ખ્યાલ આવી શકશે. પૂરી વિગત માટે તે વાંચકાએ આ શિલાલેખા સંબંધી અનેક પુસ્તક પ્રગટ થઈ ચૂક્યા છે. તે જોઈ લેવા. જેવા કે Epigraphia India Vol. 20, Hathi gunpha Inscription of Kharvel, Jainism in South ludia by Chimanlal Shah, The Jain Stupa and other antiquaries of Mathura by Smith. Legends of Jain Stupa at Mathura by Beuler વગેરે.
સ્મૃતિની માન્યતા તી કર માન્ય કરે છે.
મૂર્તિની માન્યતા આ અવસર્પિણી કાળની શરૂઆતથી અથવા પહેલા તીર્થંકર ભગવાન શ્રી ઋષભદેવના વખતથી ચાલુ થઈ હતી કે નહિ એને વિચાર બાજુએ રાખીએ તેા પશુ ઉપરની વિગતે ઉપરથી એટલું જોઈ શકાય કે ભગવાન નેમિનાથના વખત પહેલાંની તે મૂર્તિની માન્યતા ચાલુ હતી જ,
ઔગ્રંથની સાક્ષી
આ ઉપરાંત બૌદ્ધગ્રંથ મહુાવર્ગી (૧-૨૨-૧૩ ) અનુસાર બુદ્ઘના સમયમાં રાજગૃહમાં સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથનું મ ંદિર હતું. વળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org