________________
૧૧૮
મૂળ જૈન ધર્મ અને
અનુયાગદ્વારમાં કયા નિક્ષેપા વદનીક પૂનીક છે એમ અનુયાગદાર સૂત્રમાં બતાવ્યું છે કે નહિ તે એમાંથી એક પક્ષે સ્પષ્ટ રીતે જણાવ્યુ નથી. પરંતુ પાતપેાતાની રીતે તકરીને પેાતાની માન્યતા સાચી ઠરાવી છે.
એકલા ભાવ નિક્ષેપાને માનવા એ નિશ્ચય નયની વાત થઇ અને ભાવ નિક્ષેપા જેને પૂજનીક હાય તેના ચારે નિક્ષેપા પૂજનીક ગણવા એ વ્યવહાર નયની વાત થઇ એમ વિચાર કરતાં જણાય છે, અને એ રીતે બન્નેની વાત સાચી છે એમ કહી શકાય છે.
ત્યારે હવે અહીં વિચારવાનું એ પ્રાપ્ત થાય સ્થાનકવાસીએ જેમ ફ્ક્ત નિશ્ચયને જ સ્વીકારે છે ખાખતમાં પણ નિશ્ચયને જ સ્વીકારે છે કે કેમ. તે એકલા નિશ્ચયને જ માને છે અને વ્યવહારને નથી માનતા એમ નથી એ તે તેમના વર્તના, લખાણા વગેરે ઉપરથી ચેાખ્ખું દેખાય છે. સ્થાનકવાસીએ જો વ્યવહારને માને છે જ તે પછી મૂર્તિ સામે જ વિધ શા માટે? મૂતિ એ વ્યવહાર ધર્મમાં જ આવે છે એમ તે સવ મૂર્તિપૂજા માને છે નિશ્રયમાં કાઈ મૂર્તિને સ્થાન આપતુ જ નથી.
તેા પછી ન્યાયની રીતે, મૂર્તિને ન માનવાની સ્થાનકવાસીની માન્યતા અસગત રે છે, અાગ્ય ઠરે છે, માટે સ્થાનકવાસીઓએ એ સંબધમાં વિશેષ વિચાર કરવા ઘટે છે. કારણ કે ધર્મની ખામતમાં અસંગતતા અયેાગ્યતા કે વિરોધતા હાવી ન જોઈએ અને અસંગતતા કે વિરોધતા હાય તે સાચા ધર્મ કહી ન શકાય, એવેા ધર્માં એકાંતવાદી જ કહી શકાય, સાચા ધર્મ અનેકાંતવાદી જ હાય.
આ પુસ્તકમાં જ
નિક્ષેપાની સપૂર્ણ વિગત માટે “ ચાર નિક્ષેપા”નામનું પ્રકરણ જુએ.
છે કે નિક્ષેપામાં તેમ બીજી બધી સ્થાનકવાસી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org