________________
મૂળ જૈન ધર્મ અને બધે જ ઠેકાણે મંદિર, મૂર્તિ, પાદુકા વગેરે કેઈપણ પ્રકારના સ્મારક માટે જ વપરાય છે. એટલે ચૈત્યને મુખ્ય અર્થ સ્મારકની વસ્તુ માટેને જ સમજવું જોઈએ.
સ્થાઓએ પણ કેટલેક ઠેકાણે
ચિત્યને અર્થ મૂતિ કરેલ છે. સ્થાનકવાસી મુનિશ્રી અલખ ષિજીએ બત્રીસ સૂત્રોનાં હિન્દી અનુવાદ કરી બહાર પાડેલા છે તેમાં તેમણે પણ કેટલેક ઠેકાણે ચૈત્યના અર્થ મંદિર અથવા પ્રતિભા કરેલ છે. જેમકે –
(૧) ઉવવાઈ સત્રમાં ચેઇય (ચત્ય) શબ્દનો અર્થ યક્ષનું મંદિર કર્યો છે.
(૨) ઉવવાઈ સત્રમાં પૂર્ણભદ્ર ચૈત્યને અર્થ કર્યો છે—મદિર. (૩) પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં પૃષ્ટ ૮માં ચૈત્યને અર્થ પ્રતિમા કર્યો છે (૪) પ્રશ્ન વ્યાકરણ સૂત્ર પૃષ્ટ ૧૧માં ચિત્યને અર્થ વેદિકા કર્યો છે.
(૫) પશ્ન વ્યાકરણ સૂત્ર પૃષ્ઠ ૧૨૨ માં ચૈત્યને અર્થ પ્રતિમા કર્યો છે.
સામાં વપરાયેલા શબ્દ
અને તેના અર્થ આ ઉપરથી સમજી શક્યા હશે કે સત્રોમાં
નેદા = ચૈત્ય શબ્દ કોઈ પણ જાતના સ્મારક તરીકે વપરાય છે. જેમકે–મંદિર, મૂર્તિ, સ્તૂપ, ચેતરો વગેરે અથવા તેવા સ્મારકવાળા ઉદ્યાનને પણ ચિત્ય કહ્યું છે.
વડમા = પ્રતિમા શબ્દ મુખ્યત્વે વ્રત, નિયમ કે અભિગ્રહ માટે વપરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org