________________
હાલના સંપ્રદાય પ્ર. ૯
કલ્યાણુકેના જીતવ્યવહારનુ કારણ?
તીર્થંકર ભગવાનના જન્મકલ્યાણુક, દીક્ષાકલ્યાણુક, કેવળ જ્ઞાન પ્રાપ્તિ કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક ઉજવવા એ સ* દેવદેવીઓને
જીતવ્યવાર છે તેમાં ધર્મ નથી એવી સ્થાનકવાસીઓની દલીલ છે.
તેા તીર્થંકર ભગવાન સિવાય બીજા કોઈ પણ મહાપુરુષના કલ્યાણક ઉજવવાના જીતવ્યવહાર દેવા માટે કેમ નથી ? જીતવ્યવહાર થવાનું કારણ શું?
૨૦
૧૦૧
તીર્થંકર ભગવાનના જ કલ્યાણક ઉજવવાના જીત વ્યવહાર રૂઢ થવાનુ કારણ એ જ હેાઈ શકે કે તીકર ભગવાનની ભક્તિમાં જ ધર્મ છે માટે તીર્થંકર ભગવાનના કલ્યાણક ઉજવવા તે પણ ભગવાનની ભક્તિ છે માટે ધ છે.
પશુ ખીજા કાઈ પુરુષના જન્મ વગેરે લ્યાણુક કહેવાતા નથી અને તે ઉજવવામાં ધર્મ પણ નથી માટે દેવેાના જીત વ્યવહારમાં આવેલ નથી.
એટલે દેવાના જીત વ્યવહાર ધર્માંના કારણે જ રૂઢ થયા છે, અને તે કલ્યાણકા ઉજવવામાં દેવની જેવી ભાવના હાય તે પ્રમાણે તેને ધર્મ અથવા પુણ્ય કે પાપની પ્રાપ્તિ થાય.
જીત વ્યવહાર એટલે વ્યવહાર થ
જૈન ધર્મ એક જ છે અને તે સંસારના સર્વ જીવા માટે એક સરખા જ છે. તેમાં ફેરફાર નથી. તિય ચ, મનુષ્ય કે દેવમાંની ગમે તે
ગતિના જીવ હાય પણ તેને માટે ધમ
તે
એક જ અને એકસરખા જ
છે. ધર્મના સિદ્ધાંતા, ધર્મના નિયમે દરેક ગતિના દરેક જીવ માટે એક
સરખા છે.
3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org