________________
૧૦૦
મૂળ જૈન ધમ અને
પુણ્યક્રિયા કરનારા જ મનુષ્યગતિમાં આવે છે. માટે વેને ધર્મક્રિયા, પુણ્યક્રિયા અને પાપક્રિયા છે જ એમ માનવું એ જ સિદ્ધાંતાનુકૂળ છે. જીત વ્યવહારમાં ભાવ પ્રમાણે ફળ
ખીજી એક દલીલ એમ છે કે- દેવલાકમાં મિથ્યાર્દષ્ટિ જીવ ઉત્પન્ન ચાય તે પણ એ જ પ્રતિમાઓને પૂજે છે. તા મિથ્યાદષ્ટિ જિનપ્રતિમાને તે પૂજે નહિ, માટે તે જિનપ્રતિમા નથી. અને મિથ્યાદષ્ટિ તેમજ સભ્યષ્ટિ અને જાતના સદેવે પૂજે છે માટે તે દેશના સામાન્ય
જીત વ્યવહાર છે.
અહીં પહેલી વાત તે એ કે મિથ્યાદૃષ્ટિ દેવા પણ એ પ્રતિમા પૂજે છે કે કેમ તે માટે સૂત્રમાં સ્પષ્ટ પાઠ નથી. પરંતુ તેની જ સામે તેજ ન્યાયે પ્રશ્ન એ છે કે સમ્યગદૃષ્ટિ દેવ વીતરાગ તીર્થંકર દેવની જ પ્રતિમાને પૂજે, અન્યદેવની પ્રતિમાને પૂજે નહિ.
હવે એ પૂજન તે માત્ર જીત વ્યવહાર છે તેમાં ધર્મ જ નથી એમ દલીલ થાય છે તે બહુ વ્યાખી નથી. કારણ કે મુખ્ય આધાર ક્રિયા પર નહિ પણ ભાવ ઉપર છે. ધર્મિષ્ટ જીવે ધ ભાવથી કરેલી ધમ ક્રિયામાં ધર્મ જ નથી એમ કેમ માની શકાય ? એ ધર્મ ક્રિયા ભલેને જીત વ્યવહાર હાય પણ ભાવ તે ધના છેજ. એ જીત વ્યવહાર તે વ્યવહાર ધર્મ છે.
મિથ્યાદષ્ટિની ધ ભાવ વિનાની ક્રિયા પાપમાં પરિણમે તેમ સમ્યગદષ્ટિની ધર્મભાવ સહિતની ક્રિયા ધર્મોમાં જ પરિણમે અથવા પુણ્યમાં પરિણમે. એની એક ક્રિયા ભાવ પ્રમાણે જુદી જુદી રીતે પરિણમે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org