________________
પ્રકરણ દશમું
પ્રાચીનકાળની મૂર્તિઓ
સૂતિ સબંધી આપણે ત્રણ રીતે વિચાર કરવાના છે. એમ મે સાતમા પ્રકરણમાં જણાવ્યું હતુ. પહેલા વિચાર મૂર્તિની માન્યતા ધર્મ વિરુદ્ધ છે કે નહિ તે વિષે કરવાના હતા. આ પહેલાંના એ પ્રકરણમાં આપણે જોઈ ગયા કે મૂર્તિની માન્યતા ધવિરુદ્ધ તે નથી જ ગણુ તે વ્યવહાર ધર્મનું એક અંગ છે.
હવે આપણે બીજા નબરના એટલે કે પ્રાચીનકાળમાં મૂર્તિ હતી કે નહિ તે સંબધી અહીં વિચાર કરવાના છે.
હાલમાં મંદિર મૂતિઓ વિધમાન છે તે ઉપરના શિલાલેખા તથા પ્રાચીન શહેરની શેાધખેાળ માટે થતા ખેાદકામમાંથી મળી આવેલ મૂર્તિ તથા ખીજા સાધના ઉપરથી મૂતિ ભગવાન શ્રી પાર્શ્વનાથ સ્વામીના વખતમાં અને તે પહેલાં પણુ હતી તે સિદ્ધ થાય છે. આ માટેનાં સેકા ઉદાહરણા છે તે અત્રે આપી શકાય તેમ નથી. પણ તેમાંના બહુ જ થોડા અને તે પણ ટુંકી વિગતથી અહીં આપવામાં આવેલ છે.
આ બધાની પૂરી વિગત માટે પુરાતત્ત્વ ખાતાના રિપાર્ટ તથા પુસ્ત, શિલાલેખાના પ્રસિદ્ધ થયેલા પુસ્તકા, ભારતવષ ના પ્રાચીન ઇતિહાસ, ભૂતિ પૂજાકા પ્રાચીન ઇતિહાસ વગેરે અનેક પુસ્તકા ઉપલબ્ધ છે તે એઈ લેવાની જિજ્ઞાસુ વાંચકાને વિનંતિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org