________________
મૂળ જૈન ધમ અને
સર્કાભદેવના આ વિચાર બતાવી આપે છે કે તે આત્મકલ્યાણના ભારે ચ્છુિક હતા, તે પ્રમાણે ધણા દેવા આત્મકલ્યાણુની ાિવાત
હાય છે.
«
વળી સૂર્યાભદેવ ભગવાન શ્રી મહાવીર સ્વામી પાસે આવીને વંદન નમસ્કાર કરીને પોતાનું નામ જણાવે છે ત્યારે ભગવાન તેને કહે છે કે
“ હે સૂર્યાભ! (ઉપર પ્રમાણે વદન વગેરે) એ પુરાતન છે, છત્ત છે, કૃત્ય છે, કરણીય છે, આચરાએલું છે. અને હું સૂર્યન ! એ સમત થએલું છે કે ભવન પતિના, વાણુન્ય તરના,
ન્યાતિષિકના અને વૈમાનિકવના દેવા અરિહંત ભગવાને વાંદે છે, નમે છે અને પછી પાતપેાતાનાં નામ ગાત્રો કહે છે. ’”
એટલે કે ભગવાન કહે છે કે—જે સૂર્યાભ! આ પ્રમાણે તારા પૂર્વજો પુરાતનકાળથી કરતા આવ્યા છે અને તારે પણ કરવા જેવું છે. આ પ્રમાણે અરહંત ભગવાને વદન નમસ્કાર કરવાના દેવા છત વ્યવહાર છે એમ મહાવીર ભગવાન કહે છે. તે શુ દેવામાં ધર્મભાવના ન હોય તેા. ભગવાન તેમના છત વ્યવહારને પ્રશસે ખરા? નહિ જ. એ રીતે ભગવાને બતાવ્યું છે કે દે। ધર્મશીલ છે. એટલે કે જીત વ્યવહાર તે ધર્મભાવના સહિતના છે, ધમ કૃત્ય તરીકેના છે. એમ ભગવાનના શબ્દો ઉપરથી સમજી શકાય છે.
ત્યારપછી ભગવાનની દેશના સાંભળી લીધા પછી સૂર્યાભદેવ ભગવાન મહાવીરસ્વામીને પૂછે છે કે
“ હે ભગવન ! શું સૂર્યાભદેવ (તે પાતે) ભસિદ્ધિકભવ્ય છે. કે અભવસિદ્ધિક——અભવ્ય છે? સમ્યગ્ દૃષ્ટિવાળા છે કે મિથ્યા દૃષ્ટિવાળા છે? સસારમાં પરિમિતપણે ભમનારા છે કે અનંતકાળ સુધી ભમનારા છે? આધિની પ્રાપ્તિ થવી તેને માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org