________________
હાલના સંપ્રદાય પ્ર, ૮
૯૧
તે પોતે ફાટી જડ પદાર્થ છે. પણ માવતરના ફાટા ઓળખાણુ ખાત્રી આપે છે. તે ફાટા દેખીને માવતરના ગુણાની ભાવના ઉત્પન્ન થાય છે અથવા યાદી આપે છે, તે આળખાણ ગુણ મહા માામાં મેટા દ્રવ્ય સ્થાપના નિક્ષેા છે.
મગળગુણ તે સારાં રૂડાં સુગધી પદાર્થો છે, તે મંગળ કાર્યોમાં મંગળરૂપ થાય છે. અને વિદ્યોને દૂર કરે છે. જેમકે— લાપશીનું મંગળ, ગાળનું મંગળ, સાકરનું મંગળ વગેરે. મિષ્ટાન્નમ ગળ તે રૂડાં ભાજન છે. તે દરેક કાર્યના વિદ્યોના નાશ કરે છે. તેમ વસ્ત્રમગળથી વસ્ત્ર મળે છે. શુકનના મંગળથી કામ શુભ થાય છે.
“ તેવા માંગલિક જડ પદાર્થોથી હજારા જાતના મંગળ ગુણ થાય છે તે આ સ્થળે ગ્રંથ ગૌરવના ભયથી સક્ષેપી લઈ ને સિદ્ધાંતની સાક્ષી આપવામાં આવે છે કે—
“ શ્રીઠાણાંગ સૂત્રના આર્હમે ટાણે આઠ મગળના મંગળરૂપે નામેા જણાવ્યા છે તે આઠેય મંગળ જડપદા છે. છતાં અનેક દુઃખ અને વિજ્ઞોના નાશ કરે છે... જ્યાં સુધી કમને આધીન છે, ત્યાં સુધી મંગળનું સાધન સુખરૂપ છે.
જેમ રસ્તે ચાલતાં ભેમીઆના આધાર લેવા પડે તથા ચરતાં, તરતાં અને ક્રૂરતાં વાહનેને આધાર લેવા પડે છે તેમ જ્યાં સુધી મેક્ષે નથી પહોંચ્યા ત્યાં સુધી પુણ્ય મંગળના આધાર લેવા પડે છે. તેમ જ ગુરુના ફોટા, તીથંકર ભગવાનના ફોટા મગળ રૂપે, આળખાણુ રૂપે અને ધ્યાનના અવલખન માટે લેવાથી ગુરુના ગુણુની અને તી કર ભગવાનના ગુણની ભાવના ઉત્પન્ન થશે.
અવલંબનથી અનેક ગુણેાની ભાવના પ્રગટ થતાં ગુણી થવાશે. વળી ફાટા ઉપરથી. ગુરુની અને ભગવાનની ઓળખાણ રહેશે અને
* દેવલાકમાં પણ આઠ મંગળ ગણાય છે—સ્વસ્તિક, શ્રીવત્સ, નદાવત,, વધુ માનક, ભદ્રાસન, કળા, મત્સ્યયુગલ અને દંપ—રાજપ્રશ્નીય સૂત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org