________________
હાલના સંપ્રદાયે પ્ર. ૭
કોતરેલી મૂર્તિઓ તથા શિલાલેખ ઉપરથી સિદ્ધ થઈ ચૂક્યું છે. તે વખતે તો ચૌદ પૂર્વધર અને દશ પૂર્વધર મુનિ મહાત્માઓ અસ્તિત્વ ધરાવતા હતા.
સ્થાનકવાસીઓ વિચારે આપણા હાલના કેઇ પણ સાધુ મુનિરાજ કરતાં એ પૂર્વધર મહાત્માએ ઘણું ઘણા વિશેષ જ્ઞાની હતા એ તે સો કેઇને કબૂલ કરવું જ પડશે એટલું જ નહિ પણ ૫૦૦ પાંચસો વર્ષ પહેલાંના એટલે કે લોકાશાહના વખતના કેઈ પણ સાધુ કે શ્રાવકના જ્ઞાન કરતાં ર૩૦૦ ગ્રેવીસે વર્ષ પહેલાંના પૂર્વધરનું જ્ઞાન ઘણું ઘણું જ વધારે હતું એ પણ ભૂલ કરવું જ પડશે.
તે એ મહાશાની પૂરિ મહાત્માઓએ મૂર્તિને ધર્મ વિરુદ્ધની કેમ ન ઠરાવી? આ બાબતને સ્થાનક્વાસીઓ અથવા તે મૂર્તિવિધીઓએ વિચાર કર ઘટે છે. અથવા તે પૂર્વધરે એ મૂર્તિને ઘમવિરુદ્ધ ઠરાવી હતી એમ તેઓએ બતાવી આપવું જોઈએ, અથવા તે પૂર્વધર મહાત્માઓએ પણ ભૂલ કરી હતી એમ સ્થાનકવાસીએાએ જાહેર કરવું જોઇએ અને જે પૂર્વધેરેએ ભૂલ કરી ન હોય તો મૂર્તિની માન્યતા એ વ્યવહારધર્મ છે એમ કબૂલ કરવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org