________________
મૂળ જૈન ધર્મ અને
કે આ સંબંધી સ્થાનકવાસીઓએ હજુ ઘણું ઘણું વિચારવા જેવું છે. તેથી મને જણાયું કે મારા વાંચન મનનના ફળ તરીકે મારા જે વિચારે થયા છે તે મારે જાહેર કરવા જોઈએ કે જેથી સત્યાથી મુમુક્ષ વાંચકે યથાર્થ વસ્તુ સ્થિતિ ધ્યાનમાં લઈને તેઓ પિતાની મેળે જ સત્ય શું છે તેને નિર્ણય કરી શકે.
અલબત્ત, સંપ્રદાય માહથી પ્રેરાઇને કેઈ, મૂર્તિપૂજકને અજ્ઞાન પુરંદર કહી કે એવું બીજુ યતદ્ધા બેલી, તેનો તિરસ્કાર કરવામાં આવે કે મૂર્તિ મુજને હિંસાધમો કરી તેમનો તિરસ્કાર કરવામાં આવે, એમ તિરસ્કાર કરે તો સહેલો છે પણ આવા તિરસ્કારથી તે તિરસ્કાર કરનાર પોતે જ મહા મહા કષાયી છે એટલું તે તે પોતે જ પોતાની મેળે સાબિત કરી આપે છે અને તીવ્રકષાયનું ફળ શું છે તે તે જન સિદ્ધાતિ સ્પષ્ટ રીતે બતાવેલું છે જ.
દલીલને જવાબ દલીલથી જ હેય એટલું જ નહિ પણ જેટલું સાચું હોય તેને સ્વીકાર પણ કરવાને હેય જ સત્યને સ્વીકારે તે જ સાચે જન કહેવાય. પણ દલીલ કર્યા વિના વિતંડાવાદથી કોઈ પણ જવાબ આપવામાં આવે કે કેઈને ઉતારી પાડવામાં આવે તે જૈન નામધારી શ્રાવકને મેગ્ય પણુ ગણાય નહિ એટલે પછી તે સાધુને ગ્ય તો ન જ હોઈ શકે.
સત્યાથી મુમુક્ષુ જે સંપ્રદાયવાદને, એકાંતવાદને કે મતાગ્રહને ઝેર સમાન ગણે છે તે તે બન્ને બાજુની દલીલો વિચારીને તટસ્થ ભાવથી પિતે પિતાની મેળે જ સત્ય શું છે તેને નિર્ણય કરવાનું પસંદ કરશે, અને જે વસ્તુને નિર્ણય પોતે ન કરી શકે તેને કેવળીગમ્ય રાખશે. પરંતુ તે નિશ્ચિત રીતે કેઇ૫ણ તરફ ઢળી પડશે નહિ, એમ માનીને હું અત્રે મારા વિચારે પ્રગટ કરું છું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org