________________
મૂળ જૈન ધમ અને સિદ્ધાચતન, ભૂવનપતિઓનાં સિદ્ધાયતન, નદીશ્વર દ્વીપનાં સિદ્ધાયતન, અષ્ટાપદ, ગિરનાર, ગજપદતીર્થ, ધર્મચક્રતીર્થ, શ્રી પાર્શ્વનાથ સ્વામીનાં સતી', શ્રી મહાવીરસ્વામી. કાઉસગ્ગમાં રહ્યા તે તીને હું વંદન કરૂ છું.
તીર્થયાત્રાના લાભ—ધર પર વ્યાપાર, રેાજગાર, સગાસંબંધી આદિની ઉપાધિ આડી આવે છે. તેમાં જ આખા દિવસ સપ વિકલ્પ આદિ રહેવાથી ધર્મ ધ્યાનમાં ચિત્ત સ્થિર રહી શકતું નથી. પરંતુ ઘર છેડયા પછી યાત્રામાં તે સર્વ ઉપદ્રા દૂર થઈ જાય છે.
યાત્રામાં અન્ય સ્વધર્મી અધુ હોવાથી તેમની સાથે ધાર્મિક વાર્તાલાપથી મન પ્રખ઼ુલ્લિત થાય છે, શાસ્ત્રનુ જ્ઞાન મળે છે.
માર્ગમાં અનેક ગ્રામા શહેશ આવે ત્યાં ઉત્તમ સાધુજને તથા સુજ્ઞ શ્રાવકાના જોગ મળવાથી નવીન શિક્ષા અને માધ પ્રાપ્ત થાય છે. તીર્થં ભૂમિ ઉપર એવા ધણા સજ્જતાની મુલાકાતના લાભ થાય તથા તેમની સમીપ રહેવાથી ઘણા ફાયદા થાય.
ધર ઉપર આવા મહાત્મા અને ઉત્તમ પુરુષોના જોગ કવચિત જ મળે અને નવરાશ થાડા મળવાથી વિશેષ લાભ ન લઇ શકાય.
તીર્થભૂમિ ઉપર શ્રી તીથંકર, શ્રી ગણધર તથા ખીજા ઉત્તમાત્તમ પુરુષાનાં નિર્વાણુ થયા છે તેથી તેએ યાદ આવે છે અને તેમના ગુણાનુવાદ કરવાના ઉત્તમ પ્રસંગ મળે છે, બુદ્ધિ નિર્મળ થવાનુ તે એક ખાસ કારણું છે, તથા તે ખૂન્ય પુરુષો જે તે ગ્યાલી ગુણવત થાય તે રસ્તે ચાલવાની આપણને પણ ઈચ્છા થાય છે.
તે વખતે સ ંસાર અસાર જેવા લાગે છે તથા તે પર ઉદાસીનતા પૈદા થઈ આત્મધ્યાન કરવાનું મન થાય છે. પરભવમાં રણુ કરવાનું મન થતું નથી. આત્મિક ગુણાને પ્રગટ કરવાના અનેક સાધને મળવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org