________________
७०
મૂળ જૈન ધમ અને
(૨) જેઓ ઉપયાગ રાખવામાં સતત નગૃત રહી શકે છે તે સુહપત્તિ હાથમાં રાખી જરૂર પડયે બરાબર ઉપયાગ કરે. (૩) જેઓ નિરતરસપૂર્ણ પણે ઉપયેાગવત રહે છે અને જેએ અચેલક છે તેઓને મુહપત્તિની જરૂર નહિ.
(૧) મુનિપણાની શરૂઆતમાં સ`વ્યવહારમાં યત્નાપૂર્વક ખેલવા જેટલી જાગૃતિ રાખી શકાય નહિ તે સમજી શકાય તેવી વાત છે. અને તેથી તેવા મુનિ માટે કાયમ મુહપત્તિ બાંધી રાખવાના નિયમ રાખવામાં આવે તે તે તેને માટે લાભકારક જ ગણાય, તેમ જરૂરને પણ ગણાય.
(૨) ત્યાર પછી અભ્યાસ વધતાં મુનિમાં વિશેષ જાગૃતપણુ આવે અને તેથી તે ખેલવા વગેરેના પ્રસંગેાએ મુહપત્તિ મેઢા આગળ રાખવાનું ચૂકે નહિ. તેવા જાગૃત મુનિવર મુહપત્તિ હાથમાં રાખે તે પણ તેમને કેઈ જાતને બાધ નડે નહિ. અને જ્યારે તેમના બન્ને હાથ રોકાયલા હોય ત્યારે તેમણે પણ મુહુપત્તિ માઢે બાંધી રાખવી. જેમકે
વ્યાખ્યાન વખતે બન્ને હાથ રોકાયલા રહે.
સ્વાધ્યાય વખતે વાંચવા લખવામાં બન્ને હાથ કાયલા હાય.
ગાચરી વખતે અન્ને હાથ રોકાયલા હોય.
ડિલ જતી વખતે બન્ને હાથ રોકાયલા હાય. પડિલેહણ કરતી વખતે બન્ને હાથ રોકાયલા હાય.
બન્ને હાથ શકાયલા હોય ત્યારે કાઈ પણ કારણે ખેલવાની જરૂર પડે તેથી તે વખતે મુહપત્તિ ખાંધેલ ન હોય તે જયણા સચવાય નહિ. માટે તેવા વખતે મુહુપત્તિ બાંધી રાખવી તે જરૂરનું કહેવાય,
મુહુપત્તિ એ સાધુના લિંગ અથવા ચિન્હ તરીકે છે માટે તે આંધી રાખવાની જ જરૂર છે એમ દલીલ છે. તેનું સમાધાન સાધુનું ચિન્હ બતાવવાનું તે અન્ય ધર્મી માટે જ ખાસ કરીને હાય. સ્વધર્મી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org