________________
હાલના સોંપ્રદાય પ્ર. ૩
૪૭
૭. સર્ચકવાદને મૂળ સ્વરૂપ આપવા માટે સૂત્રેના ખાટા અર્થા કર્યાં છે, નવી વાતા ઉમેરી છે તે ઉપરાંત નગ્ન મુનિ સબંધની વાતા, કથાએ શ્વે. સાહિત્યમાંથી સદંતર કાઢી નાખી છે. કે જેથી સાધુની નગ્નતાનું મંદિ અસ્તિત્વ જ નહેતું એમ સમજાય.
૮. તાપસેા જૈન દીક્ષા લીએ ત્યારે તથા ગૃહસ્થલિંગી વગેરે કેવળીને કેવળ જ્ઞાન થાય કે તરત દેવેદ્ર આવીને તેમને સુનિવેષ આપે એમ કહી નગ્નતા સદંતર નહાતી એવી ખેાટી માન્યતા ઉપજાવી છે.
૯. ભગવાન મહાવીર છદ્મસ્થ નિંથ અવસ્થામાં ચાર જ્ઞાનના ધણી અને અપ્રતિમ શક્તિવાળા હતા તે વસ્ત ધ્યાનમાં લેતાં પસૂત્રમાં વ્યંતરદેવ વગેરેની અનેક વાત કાલ્પનિક અને ભગવાનના જ્ઞાન તથા શકિતની અવહેલના કરતી હાય એમ લાગે છે.
૧૦. શ્વેતાંબર સંપ્રદાયની માન્યતા મુજબની અનેક વાતા સૂત્રમાં એવી રીતે ઉમેરી દીધી છે કે તે સ ભગવાન મહ વીરે પ્રરૂપેલુ છે એમ જ સમજાય કારણ કે સુત્રામાં ભગવાન મહાવીરની જ પ્રરૂપણા હાય.
૧૧. સૂત્રને આગમ કહેવાનું કારણ એ જ છે કે સત્રનામધારી ગ્રંથા એ મૂળ સૂત્રેા નથી પણ મૂળ, વિવેચન અને ઉમેરાના સમૂહમાંથી યાદ રહેલ અતે પર ંપરાથી ચાલ્યું આવેલું તે આગમ છે.
શ્વેતાંબરાએ જાળવી રાખેલું. આગમ શ્રત તે મૂળ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org