________________
હાલના સપ્રશ્ના પ્ર. ૩
પ
એક દલીલ એમ થાય છે કે છૂટા પડ્યા પછી દિગખરેએ શ્વેતાંબરીથી પેાતાનુ કાંઈક જુદુ બતાવવા માટે તેમનુ શ્રુત ગૌતમસ્વામીથી ઉતરી આવેલુ જણાવ્યું છે.
પરંતુ એમ માનતાં વિધિ એ આવે છે કે હાલના ઉપલબ્ધ સૂત્રેામાં ઠેકઠેકાણે ગૌતમસ્વામીનું જ નામ આવે છે પણુ કાં ય સુધર્માંસ્વામીનું નામ આવતું નથી, જો કે મૂળ સૂત્રા સુધર્માસ્વામીના બનાવેલા હોય તે તેમાં સુધર્માસ્વામીનું જ નામ આવવુ જોઇ એ.
એના જવાબમાં એમ કહેવામાં આવે કે ગૌતમ સ્વામી મેાટા હોવાથી ગૌતમ સ્વામીનું નામ મૂકેલુ` છે. બાકી સૂત્રો તા સુધર્માસ્વામીના જ બનાવેલા છે.
તે ત્યાં પણ આપણી મૂળ માન્યતામાં જ વિરેધ આવે છે. કારણ કે મૂળ માન્યતા એમ છે કે—અગીઆર ગણધરે અગીઆર દ્વાદશાંગી બનાવી હતી. અને દરેક ગણધર પેાતાની દ્વાદશાંગી પ્રમાણે તેમના શિષ્યને શિક્ષા આપતા. દશ ગણધરા વહેલા કેવળજ્ઞાન પામ્યા તેથી તેમની દ્વાદશાંગીએ વિચ્છેદ ગઈ અને સુધર્મા સ્વામી છેલા રહ્યા તેમની દ્વાદશાંગી ચાલુ રહી.
એટલે કે ગણધર તરીકે બધા સરખા હતા માટે અગીઆર દ્વાદશાંગી ખતી. અને તેથી દરેકની દ્વાદશાંગીમાં તેના બનાવનાર ગણુધરતુ જ નામ હોઈ શકે. ત્યાં મેાટાના વિનયને પ્રશ્ન ઉપસ્થિત થતા જ નથી.
છતાં હાલના ઉપલબ્ધ સૂત્રો જે સુધર્મા સ્વામીના મૂળ બનાવેલા માનવામાં આવે છે તેમાં દરેક ઠેકાણે ગૌતમ સ્વામીજીનાં જ સંખેાધતા છે. એ હકીકત છે જ.
ભગવાન મહાવીરના નિર્વાણ પછી ગૌતમ સ્વામી યુગપ્રધાનપદે ન આવ્યા કારણકે કેવળી યુગપ્રધાનપદ પર ન આવે એવી માન્યતા છે. પરંતુ તેમાં વિધ આવે છે તે આ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org