________________
મૂળ જેને ધર્મ અને
શ્રી શિવકોટિ આચાર્યના ભગવતી આરાધના ગ્રંથમાં વેતાંબરીય નિયુકિંતિઓ તથા ભાણેની સંખ્યાબંધ ગાથાઓ જેમની તેમ અથવા નજીવા ફેરફાર સાથે ઉપલબ્ધ છે.
દાખલા તરીકે–ભગવતી આરાધનાની ગાથા નં. ૪૨૧ મી છે તે છે. માન્ય કટપનિયુકિતની દશક૯૫ પ્રતિપાદિકાની ગાથા છે. ગાથા નં. ૧૧૨૩ તે છે. ખુહતુ ક૫ ભાષ્યની છે. તેની અંદર તાલપલંબ સત્રને નામોલ્લેખ છે તે બૃહત્કલ્પનું પ્રથમ સત્ર છે. ગાથા નં. ૧૮૮૩ તથા ૧૮૮૨ તે આવશ્યક સૂત્રની ગાથા નં. ૪૮ તથા ૫૧ છે તેમાં થોડો થોડો ફેરફાર કરીને ભગવતી સત્રમાં મૂકેલી છે.
વળી મૂળાચાર ગ્રંથમાં શ્રી કુંદકુંદાચાર્યે કેટલીયે વેતાંબરીય ગાથાને ઉપયોગ કર્યો છે તે “કુંદકુંદાચાર્ય” નામના પ્રકરણ નં. ૨૦માં બતાવેલ છે.
કવેતાંબર અને દિગંબર સંપ્રદાયો વીર સં. ૬૦૬ અથવા ૬૦૮ માં છૂટા પડ્યા તે ખરૂં. પરંતું છૂટા પડ્યા પછી પણ ઘણું વખત સુધી દિગંબરેએ વેતાંબર સૂત્રોનું માનવાનું ચાલુ રાખ્યું હતું, અને તે ઠેઠ વિક્રમની પાંચમી સદીના અંત સુધી અથવા છઠી સદીની શરૂઆત સુધી દિગંબર લેતાંબર સૂત્રને માનતા હતા. માટે જ દિગંબર ગ્રંથકારેએ શ્વેતાંબર સૂત્રશાસ્ત્રમાંથી અનેક ગાથાઓ લઈને તેમના ગ્રંથોમાં મૂકેલી છે.
દિગંબરે શ્વેતાંબર સૂત્રોનું માનતા હતા તેને અર્થ એમ જ સમજવાને છે કે વેતાંબરોએ સૂત્રોમાં વસ્ત્રધારણ સંબંધી કરેલા નવા ફેરફાર કે ઉમેરીને તેઓ માનતા નહોતા. પણ તે સિવાયની બાકીની વાતમાં તે વખતે મતભેદ નહિ હેવાથી તે માનતા હતા.
શ્રી કુંદકુંદાચા દિગંબર માન્યતાઓને ચોકકસ રીતનું નવું સ્વરૂપ આપ્યા પછી તેમણે ભવેતાંબર સૂત્રશાસ્ત્રનો ઉપયોગ કરવાનું સદંતર બંધ કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org