Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ક્ષયો નાસ્તિ '
આ ભયાનક એવા સંસાર સાગરણી તરવા માટે વર્તમાનમાં જે વિદ્યમાન છે છે આલંબન શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કેઈ હોય તે તે શ્રી જિનબિંબ અને જિનાગમ છે. પૂજામાં છે છે જેમ કહ્યું “જિનબિંબ જિનાગમ ભવિષકું આ ધારા, તેમાં પૂ. શ્રી ક્ષમા વિજયજીકૃત ! છે શ્રી મહાવી સ્વામિપરમાત્માના સ્તવનમાં પણ કહ્યું છે કે
અરે દૂષિત ભરતે, બહુ મતભેદ કરાલ. જિનકેવલી પૂરવઘર વિરહે, ફણીસમ પંચમ કાલછે. તેહનું ઝેર નિવારણ મણિસમ, તુજ આગમ તુજ બિંબજી.
આ પ્રમાણે હયાથી તારક માનીને સુદેવ-સુગુરૂ-અને સુધર્મની સેવા-ભકિત8 ઉપાસના કરવામાં આવે તે તે સંસાર સાગરથી તારનારી બને છે. અને તેની જ આશાતના કરવામાં આવે તે તેજ તારક ચીજ પણ જીવની અગ્યતાના કારણે સંસારમાં ડૂબાડનારી બને છે. පපපපපපපපපපජ්යපපපපපපපපප
જત
–વાગડવાળા પૂ.સા. શ્રી અરૂણ શ્રીજી મ. Recenessessencessesses
આશાતનાને વ્યુત્પત્તિ અર્થ કરતા પણ કહ્યું છે કે સમ્યજ્ઞાન-સમ્યગદર્શન અને રે 5 સમ્યફચારિત્રના લાભને જે નાશ કરે છે તેનું નામ આશાતના છે. ઝેર જાણીને કે 5 અજાણ પણે પણ ખાવાથી જીવિતને નાશ કરનારૂં બને છે તેમ જાણીને કે અજાણપણે 3 કરાયેલી આશાતના આત્માના સંસારને વધારવાની સાથે એવા ચીકણું કર્મો બંધાય છે છે કે જેના વિપકેનો વિચાર કરતાં ય કમકમા આવે છે.
કરેલા કર્મોને ભોગવ્યા વિના છૂટકે જ નથી.
આ અંગે શ્રીમતી અંજના સુંદરીના જીવનનો સામાન્યથી વિચાર કરે છે. છે વિદ્યાધર રાજપુત્રી એવી અંજના સુંદરીને વિદ્યાધર રાજપુત્ર પવનંજયની સાથે વિવાહ છે થા. પાણિગ્રહણ પૂર્વે ઉત્સુકતાથી પોતાની ભાવી પત્નીને છૂપાઈને મિત્ર સાથે જોવા છે
ગયેલા પવનંજયને સખીઓની મજાકમાં થયેલી વાતચીતથી અંજનાને પિતા પર સદ્દ. છે ભાવ નથી તે પૂર્વગ્રહ બંધાયે અને લગ્ન તે થઈ ગયા પણ મનના પૂર્વગ્રહથી પોતે છે જેણીની સામે પણ બાર બાર વર્ષો સુધી જોયું નથી.
જેન શાસનને પામેલ અને સમજેલ આત્મા તે માને છે કે મારા જ ભૂતકાળના છે છે દુષ્કર્મોને પ્રભાવ છે માટે પરણવાની સાથે જ મને ત્યજી દીધી છે. આવા શ્રી જિનવચоооооооооооооооооооооооо