Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે ૧૦૦: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જેનરન શ્રમણે પાસિકાઓ વિશેષાંક ? ૬ સેવકને ઠપકે આપવા લાગ્યા કે આ શું ? આપણા ઘરમાં ધાન્યાદિની સંપત્તિ નથી ? # રસ-કસ-પુષ્ટિવાળી વસ્તુઓનો અભાવ થયે છે ? આ રેગાદિથી વ્યાપ્ત તે નિરોગી રે શ કરનાર ઔષધિઓ નથી ?તે વખતે સેવકે એ પ્રણામ કરીને કહ્યું કે- રાજન ! !
આપ જ્યારથી છ ખંડને સાધવા નીકળ્યા ત્યારથી આ સુંદરી આયંબિલને તપ કરે છે ? અને ભાવથી સાધ્વીની જેમ રહે છે.”
મહાસતીને ચારિત્રના સ્વીકારને અટલ નિર્ણય જાણી તે જ વખતે જેમના હૈયામાં 4 છે. વિવેકના અંકુર ફુટયા છે તેવા શ્રી ભરત મહારાજા ખેદપૂર્વક વિચારવા લાગ્યા કે
ખરેખર મુગ્ધપણાથી પ્રમાદથી આ મહાસતીને વ્રત લેવામાં વિદન કર્યું. વળી મદીરાથી છે ઉન્મત્ત થયેલાની પેઠે વિષયમાં આસકત થયેલા અને હિતાહિતને નહિ જાણનારા અમને રે
ધિકકાર થાઓ કે અમે માત્ર રાજ્ય સંપત્તિમાં જ મુચ્છ પામી રહ્યા છીએ. ઉત્તમ પુરુષે ન 8 નાશવંત એવા જે દેહવડે મોક્ષ સાધે છે તે જ દેહ વડે અમે અહીં રહેલા નાશ ! 8 પામેલા સુંગધીવાળા પુષ્પથી ભોગની વાંછા કરનારા મનુષ્યની જેમ ભેગને ઇચ્છીએ ? 8 છીએ. મન-દેહ સંબંધી પીડા, મળ-મૂત્ર-પરસેવા-દિથી અશુચિમય આ શરીર, લસણની છે છે જેમ સુગંધીવાળું કરી શકાતું નથી. માટે આ દેહથી ઉત્તમ એવું ચારિત્ર રૂપ ફલજ ગ્રહણ ન કરવું જોઈએ. કારણ કે બુદ્ધિમાન પુરુષે રેતીમાંથી પણ સુવર્ણના કણને જ ગ્રહણ કરે છે.” !
ત્રિકાલજ્ઞાની એવા શ્રી ઋષભદેવવામિ ભગવાન શ્રી અષ્ટાપદ ઉપર સમેસર્યા. { રાજાને ખબર પડી. ઋધિ સાથે વંદન કરવા ગયા. તે વખતે સુંદરીએ ભગવાનને પ્રણામ ! ' કરી ગદગદ વાણીથી કહ્યું કે હે ત્રિજગત્પતિ ! આપે ઘણાં પ્રલે અમને દર્શન આપ્યા { તે અમારૂં મહાભાગ્ય ! ઘણા પુણ્યોદયે આપના દર્શન થયા. ભરત રાજએ આગ્રહથી છે છે આટલે સમય મને દીક્ષા ન લેવા દીધી, તેથી હું પિતાની મેળે જ છેતરાયેલી છું. મારી છે છે બેન બ્રાહ્મીએ, ભાઈના પુત્રએ, તેમના પુત્રએ દીક્ષા ગ્રહણ કરી છે માટે તે સર્વને ? 8 ધન્ય છે. તે વિશ્વવત્સલ ! મને પણ દીક્ષા આપીને તારે. જગતને પ્રકાશ કરનારો સૂર્ય છે શું ઘરમાં પ્રકાશ નથી કરતે ?' ભગવાને સ્વહસ્તે દીક્ષા આપી
"आ जन्ममरणांतं हि, यस्यावाच्यं न जायते ।
सुसूक्ष्म सा महाभागा, विज्ञेया क्षितिमंडले ॥" * જન્મથી માંડીને મરણ સુધી, જેને જરાપણ અપયશ થતું નથી તેને જ પ્રવીમાં છે - મહાભાગા કહેવાય છે. આવી મહાભાગા મહાસતી સુંદરીદેવીજીએ દીક્ષા લઈ નિરતિચાર ? { ચાસ્ત્રિનું પાલન કરી, તપથી કાયાને દમી, કેવલજ્ઞાન પામી અને અષ્ટાપદ પર્વત ઉપર !
મોક્ષને પામી સંયમને ગ્રહણ કરી નિરતિચાર પણે પાલન કરવું તેમજ સારી પ્રજ્ઞાશીલતા છે. તો આવી દશાને પામી અજરામર પદને પામે તે જ મંગલભાવના
ત