Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૯૮
प्रज्ञापनासत्र
सद्भावात् संख्येयगुणत्वम्, बादर पृथिव्यप् प्रत्येक वनस्पतिका पिकेषु संख्येयगुणेषु पञ्चेन्द्रियतिर्यग्योनिकमनुष्येषु भवनपतिवानव्यन्तरज्योतिष्कसौधर्मेशान देवेषु च तेजोलेश्यायाः सद्भावात् तस्याः पद्मलेश्यापेक्षयापि संख्येयुणत्वमव सेयम्, सिद्धानामलेश्यानां प्राक्तना पेक्षयाऽनन्तगुगत्वाद् अलेश्यानामनन्तगुणत्वं बोध्यम्, सिद्धेभ्योऽपि वनस्पतिकायिकानां कापोतश्यावता मनन्तगुणत्वात् कापोत लेश्याया अनन्तगुणत्वमुक्तम्, क्लिष्ट क्लिष्टतराष्यवसायानां प्रभूततराणां सद्भावात् कापोतलेश्यापेक्षयापि नीलकृष्णलेश्यानां विशेषाधिक वमुक्तम्, सलेग्यामध्ये च नीललेश्यादीनामपि समावेशात् कृष्णलेश्यापेक्षयापि सलेश्यानां विशेषाधिकत्वमुक्तमिति भावः ॥ सू० ९ ॥
में, मनुष्यों में तथा सनत्कुमार माहेन्द्र और ब्रह्मलोक नामक कल्प पद्म में लेश्या का सद्भाव होने से लेश्या वाले जीव संख्यातगुणा अधिक कहे हैं। तेजोdear बादर पृथ्वीकायिकों, अप्कायिकों, प्रत्येकवनस्पतिकायिकों में संख्या तगुणा पंचेन्द्रिय तिर्यंचों में, मनुष्यों में, भवनपति, वानव्यन्तर, ज्योतिष्क, सौधर्मदेव, और ईशान देवों में पाई जाती है, अतएव पद्मलेश्या वाले जीवों की अपेक्षा तेजोलेश्या वाले जीव संख्यातगुणा अधिक हैं । लेश्यारहित सिद्ध जीव पूर्वोक्त तेजोलेश्या वालों की अपेक्षा अनन्तगुणित अधिक हैं, इस कारण अलेश्य जीव अनन्तगुणा अधिक कहे गए हैं। सिद्धों की अपेक्षा कापोतलेइया वाले वनस्पतिकायिक जीव अनन्तगुणित होते हैं, इस कारण कापोत लेइया वाले जीव अनन्तगुणा हैं । क्लिष्ट और क्लिष्टतर अध्यवसायवाले जीव अपेक्षा कृत अधिक होते हैं, इस कारण कापोतलेइयावालों की अपेक्षा नीललेश्या वाले और नीललेश्या वालों की अपेक्षा कृष्णलेश्या वाले जीव विशेषाधिक होते हैं ।
સનકુમાર, માહેન્દ્ર અને બ્રાલેક નામક પમાં પદ્મલેશ્યાને સદ્દભાવ હાવાથી પદ્મવેશ્યાવાળો જીવ સંખ્યાતગણા અધિક કહ્યા છે. તેએલેશા ખાદર પૃથ્વીકાયિકા, અસૂકાયિકા, પ્રત્યેક વનસ્પતિકાવિકામાં, સખ્યાતગણા પંચેન્દ્રિય તિય ચામાં, મનુષ્યમાં ભવનપતિ, વાનભ્યન્તર, જયે તિષ્ક, સૌધર્મદેવ અને ઇશાન દેવેમાં મળી આવે છે, તેથી જ પમ. લેશ્યાવાળા જીવેાની અપેક્ષા તેજલેશ્યાવાળા જીવ સખ્યાતગણી અધિક છે, લેચ્યા વિનાની સિદ્ધજીવ પૂર્વોક્ત તેએલેશ્યાવાળાઓની અપેક્ષામે અનન્તગણા અધિક છે, એ કારણે અલેશ્ય જીવ અનન્તગણા અધિક કહેલા છે. સિદ્ધોની અપેક્ષાએ કાપેાતલેશ્યાવાળા વનસ્પતિ કાયિક જીવ અનન્તગુણા હેાય છે, એ કારણે કાપેાતલેશ્યાવાળા જીવ અનન્તગણા છે. કલીપ્ટ અને ક્લિષ્ટતર અધ્યવસાયવાળા જીવ અપેક્ષાકૃત અધિક હોય છે, એ કારણે કાપેાતલેશ્યાની અપેક્ષાએ નીલલેશ્યાવાળા અને નીલેશ્માવાળાઓની અપેક્ષાએ કૃષ્ણલેશ્યાવાળા જીવ
श्री प्रज्ञापना सूत्र : ४