Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेययोधिनी टीका पद २० सू० ३ नैरयिकाणां नैरयिकादिषु उद्वर्तननिरूपणम् ५०९ समडे' नायमर्थः समर्थः-नोक्तार्थो युक्त्योपपन्नः, प्रागुक्तयुक्तेः, गौतमः पृच्छति–'नेरइएणं भंते ! नेरइएहितो अणंतरं उचट्टि ता पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जेज्जा ?' हे भदन्त ! नैरयिकः खलु नैरयिकेभ्योऽनन्तरम् उद्वृत्त्य किं पञ्चेन्द्रियतिर्यग्योनिकेषु उपपद्यत ? भगवानाह-'अत्थेगइए उववज्जेज्जा, अत्थेगइए णो उववज्जेज्जा' अस्त्येकः-कश्चित् नैरयिको नैरयिकेभ्य उदवर्तनानन्तरं पञ्चेन्द्रियतिर्यग्योनिकेषु उपपद्यत, अस्त्येकः कश्चित्तु नोपपद्येत, गौतमः पृच्छति-'जेणं भंते ! नेरइएहिंतो अणंतरं पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जेज्जा, से णं भंते ! केवलिपण्णण धम्मं लभेजा सवणयाए ?' हे भदन्त ! यः खलु नैरयिको नैरपिकेभ्य उदवर्तनानन्तरं पञ्चेन्द्रियतिर्यग्योनिके घु उपपदयेत स खलु भदन्त ! किं केवलिप्रज्ञप्तम्-केवलिना-धर्मज्ञपुरुषेण प्रज्ञप्तम्-उपदिष्टं धर्मम्-श्रुतधर्मरूपं चारित्रधर्मरूपश्च श्रव. णतया श्रोतुमित्यर्थः, लभेत ? तथाविधः किं केबलि प्रतिपादितं.धर्म श्रोतुं समर्थों भवेदिति ?
गौतमस्वामी-हे भगवन् ! नारक जीव नारकों से निकल कर सीधा पंचेन्द्रिय तिर्यंचयोनिकों में उत्पन्न होता है ?
भगवान्-हे गौतम ! कोई उत्पन्न होता है, कोई नहीं उत्पन्न होता।
गौतमस्वामी-हे भगवन् ! जो नारक नारकों में से निकल कर सीधा पंचे. न्द्रिय तियचों में उत्पन्न होता है, क्या वह केवली भगवान् द्वारा प्ररूपित धर्म का श्रवण प्राप्त कर सकता हैं ? अर्थात् क्या सर्वज्ञ पुरूष के द्वारा उपदिष्ट श्रुत धर्म और चारित्र धर्म को श्रवण करने में समर्थ हो सकता है ?
भगवान्-हे गौतम ! पंचेन्द्रिय तिर्यंचों में उत्पन्न होने वाला नारक अर्थात् जो नारक पंचेन्द्रिय तिर्यंच योनि में उत्पन्न हुआ है वह कोई केवली प्ररूपित धर्म को श्रवण करने में समर्थ हो सकता है, कोई नहीं होता है। गौतमस्वामी-हे भगवन् ! जो पंचेन्द्रिय तिर्यंचयोनिक नारक से सीधा
શ્રી ગૌતમસ્વામી- હે ભગવન ! નારક છવ નારકેથી નિકળીને સીધા પંચેન્દ્રિય તિય"ચ નિકમાં ઉત્પન્ન થાય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ ! કેઈ ઉત્પન્ન થાય છે, કેઈ ઉત્પન્ન નથી થતા.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! જે નારક નારકમાંથી નિકળીને સીધા પંચેન્દ્રિય તિર્યમાં ઉત્પન્ન થાય છે. શું તે કેવલી ભગવાન દ્વારા પ્રરૂપિત ધર્મનું શ્રવણ પ્રાપ્ત કરી શકે છે? અર્થાત શું સર્વજ્ઞ પુરૂષ દ્વારા ઉપદિષ્ટ શ્રત ધર્મ અને ચારિત્ર ધર્મને શ્રવણ કરવામાં સમર્થ થઈ શકે છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! પંચેન્દ્રિય તિયામાં ઉત્પન્ન થનારા નારક અર્થાત જે નારક પંચેન્દ્રિય તિર્યચનિમાં ઉત્પન થયેલ છે તે કઈ કેવલી પ્રરૂપિત ધર્મને શ્રવણ કરવામાં સમર્થ થઈ શકે છે, કઈ સમર્થ નથી થતા.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! જે પંચેન્દ્રિય તિર્યચનિક નરકથી સીધા નિકળીને કેવલો પ્રરૂપિત ધર્મને શ્રવણ કરી શકે છે. તે કેવળ અર્થાત્ ધર્મ પ્રાપ્તિને અથવા દેશ
श्री प्रशापन। सूत्र:४