Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७९८
प्रज्ञापनासूत्रे यावत् स्वकानि विमानानि तावत्प्रमाणाऽवसेथा, तथा च अवेयकानुत्तरौपपातिकदेवा अहंद् वन्दनादिकमपि तत्र स्थिताः सन्त एव कुर्वन्ति तस्मादत्रागमनासंभवेनागुलासंख्येयभागप्रमाणमात्रत्वं न संभवति किन्तु यदा वैताढयगत विद्याधरश्रेणिषु समुत्पद्यन्ते तदा स्वस्थानादारभ्याधो यावद् विद्याधरश्रेणयस्तावत्प्रमाणा जघन्येन तेषां तैजसशरीरावगाहना, उत्कृष्टेन पुनविदधोलौकिकग्रामाः, तिर्यग्यावन्मनुप्यक्षेत्रपर्यन्तं तेषां तैजसशरीरावगाहना द्रष्टव्या, इत्येवंरोत्या तैजसशरीरस्य भेद संस्थानावगाहना मानानि प्ररूप्य सम्प्रति कार्मणशरीरस्य भेद संस्थानावगाहनाः प्ररूपयितुमाह-'कम्मगसरीरे णं भंते ! कइविहे पण्णते ?' हे भदन्त ! कार्मणशरीरं खलु कतिविधं प्रज्ञप्तम्, भगवानाह-गोयमा! हे गौतम ! पंचविहे प्रमाण, लम्बाई में जघन्य विद्याधर श्रेणि तक, उत्कृष्ट अधोलौकिक ग्रामों तक, तिर्छा मनुष्यक्षेत्र तक और ऊपर अपने-अपने विमानों तक की अनुत्तरौपपातिक देवों के तैजस शरीर की अवगाहना समुद्घात दशा में होती है।
अवेयकदेव तथा अनुत्तरीपणातिक देव अहंद वन्दन आदि भी अपने स्थान पर स्थित रहकर ही करते हैं। वे यहां आते नहीं हैं। अतएव उनकी जघन्य अवगाहना अंगुल के असंख्यातवें भाग की नहीं हो सकती। किन्तु जब वैताढ्य पर्वत की विद्याधर श्रेणियों में वे उत्पन्न होने वाले होते हैं, तब अपने स्थान से प्रारंभ करके विद्याधर श्रेणियों तक उनके तैजसशरीर की जघन्य अवगाहना होती है। उत्कृष्ट अधोलौकिक ग्रामों तक नीचे अवगहना होती है। तिर्की अवगाहना मनुष्यलोक तक होती है, ऐसा समझ लेना चाहिए।
इस प्रकार तैजसशरीर के भेदों का, संस्थानों का एवं अवगाहना का निरूपण किया गया। अब कार्मणशरीर के भेद, संस्थान एवं अवगाहना कहते हैंજઘન્ય વિદ્યાધર શ્રેણિ સુધી અને ઉકૃષ્ટ અલૌકિક ગ્રામ સુધી, તિછ મનુષ્ય ક્ષેત્ર સુધી અને ઊપર પિતપોતાના વિમા સુધીની અનુત્તરીપ પાતિક દેના તેજસશરીરની અવગાહના સમુદ્રઘાત દશામાં થાય છે.
ગ્રેવેયક દેવ તથા અનુત્તરપપાતિક દેવ અહંદુવંદન આદિ પણ પિતાના સ્થાન પર સ્થિત રહીને જ કરે છે. તેઓ અહીં આવતા નથી. તેથી જ તેમની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની નથી થઈ શકતી. પણ જ્યારે તાઢય પર્વત ઉપરની વિદ્યાધર શ્રેણિયોમાં તેઓ ઉત્પન્ન થનાર બને છે, ત્યારે પોતાના સ્થાનથી આરંભ કરીને વિદ્યાધર શ્રેણિ સુધી તેમના તેજસશરીરની જઘન્ય અવગાહના થાય છે. ઉત્કૃષ્ટ અલૌકિક ગ્રામ સુધી નીચે અવગાહના થાય છે. તિઈિ અવગાહના મનુષ્ય લેક સુધી થાય છે, એવું સમજી લેવું જોઈએ.
એ પ્રકારે તૈજસશરીરના ભેદનું, સંસ્થાનોનું તેમજ અવગાહનાનું નિરૂપણ કરાયું છે. હવે કામણ શરીરના ભેદ સંસ્થાન તેમજ અવગાહના કહે છે–
श्री प्रशायना सूत्र:४