Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद २१ सू० ९ ते सशरीरावगाहनानिरूपणम्
७९९ पण्णत्ते' कार्मणशरीरं पञ्चविध प्रज्ञप्तम्, 'तं जहा-एगिदिय कम्मगसरीरे जाव पंचिं. दिय कम्मगसरीरेय' तद्यथा-एकेन्द्रियकार्मणशरीरं यावद् द्वीन्द्रिय त्रीन्द्रिय चतुरिन्द्रिय पञ्चेन्द्रियकार्मणशरीरश्च, तच कार्मणशरीरं तैजसशरीरेण सहाविनाभावि भवति तदीयं संस्थानञ्च तैजसवदेव जीवप्रदेशानुसारि भवति, अतो यथैव तैजसशरीरस्य भेदसंस्थानादिकमुक्तं तथैव कार्मणशरीरस्यापि वक्तव्यमित्यभिप्रायेणाह-एवं जहेव तेयगसरीरस्त भेदो संठाणं ओगाहणाय भणिया तहेव लिरवसेसं भाणियन्वं जाव अणुत्तरोववाइयत्ति' एवम्-पूर्वोक्तरीत्या यथैव तै नसशरीरस्य भेदः-प्रकारः, संस्थानम्-आकारः, अवगाहना चव्यापनारूपा भणिता तथैव निरवशेषम्-सर्वम्-भेदः संस्थानम् अवगाहना स्वरूपश्च कार्मणशरीरस्यापि भणितव्यं यावत्-समुच्चय जीवपृथिवीकायिकाद्ये केन्द्रियविक्लेन्द्रियनरयिकपश्चेन्द्रियतिबन्यो
श्रीगौतमस्वामी-हे भगवान् ! कार्मणशरीर कितने प्रकार का कहा गया है ?
भगवान्-हे गौतम ! कार्मणशरीर पांच प्रकार का कहा गया है, वह इस प्रकार-एकेन्द्रिय कार्मणशरीर, द्वीन्द्रिय कार्मणशरीर, श्रीन्द्रिय कार्मणशरीर, चतुरिन्द्रिय कार्मणशरीर और पंचेन्द्रियकार्मणशरीर कार्मणशरीर तैजसशरीर का सहचर है, जहां तैजसशरीर वहां कार्मणशरीर और जहां कार्मणशरीर वहां तैजसशरीर अवश्य होता है। अतएव कार्मणशरीर का संस्थान आदि तैजसशरीर के समान ही है और यह जीव प्रदेशों के अनुसार होता है। अतः जैसे तैजस शरीर के भेद संस्थान आदि की वक्तव्यता कही है, वैसी ही कार्मणशरीर की भी कहना चाहिए। इसी अभिप्राय से सूत्रकार कहते हैं-जिस प्रकार तैजसशरीर के भेद, संस्थान और अवगाहना का कथन किया है, उसी प्रकार सम्पूर्ण कथन कार्मणशरीर के विषय में भी समझ लेना चाहिए। समुच्चय जीव, पृथ्वीकायिक आदि एकेन्द्रिय, विकलेन्द्रिय, नैरयिक, पंचेन्द्रिय तिर्यच, मनुष्श,
શ્રીગૌતમસ્વામી–હે ભગવન ! કાણશરીર કેટલા પ્રકારના કહેલાં છે ?
શ્રીભગવાન-હે ગૌતમ ! કાણશરીર પાંચ પ્રકારના કહેલાં છે, તે આ પ્રકારે–એકે ન્દ્રિય કાર્માણશરીર, દ્વીન્દ્રિય કામણ શરીર, ત્રીન્દ્રિય કામણુશરીર, ચતુરિન્દ્રિય કામgશરીર અને પંચેન્દ્રિય કાર્મણશરીર.
કાર્મgશરીર તેજસશરીરનું સહચર છે, જ્યાં તેજસશરીર ત્યાં કામણુશરીર અને જ્યાં કાશ્મણ શરીર ત્યાં તેજસશરીર અવશ્ય હોય છે.
તેથી જ કામણ શરીરના સંસ્થાન આદિ તૈજસશરીરના સમાન જ છે અને તે જીવ પ્રદેશોના અનુસાર હોય છે. તેથી જેવા તેજસશરીરના ભેદ સંસ્થાન આદિની વક્તવ્યતા કહી છે, તેવી જ કાર્મણશરીરની પણ કહેવી જોઈએ. એ અભિપ્રાયથી સૂત્રકાર કહે છે, જે પ્રકારે તેજસશરીરના ભેદ-સંસ્થાન અને અવગાહનાનું કથન કર્યું છે, તે જ પ્રકારે સંપૂર્ણ કથન કામણશરીરના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪