Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६३२
प्रज्ञापनासूत्रे रिकशरीराणि प्रागुक्तषविधसंस्थानसंस्थितानि बसेयानि, 'समुच्छिम जलयरा हुंडसंठाणसंठिया' संमृच्छिम जलचरा हुण्ड संस्थानसंस्थिताः अवसेयाः, 'एएसिं चेव पज्जत्ता वि अपज्जत्ता वि एवं चेव' एतेषाश्चैव-समूच्छिमजलचराणां पर्याप्ता अपि अपर्याप्ता अपि च एय.
चैव-हुण्डसंस्थानसंस्थिता अवसेयाः, 'गम्भवतिय जलयरा छच्चिहसंठाणसंठिया' गर्म व्युत्क्रान्तिकजलचराः षइविधसंस्थानसंस्थिाताः प्रज्ञप्ताः, 'एवं पजत्तापजत्ताण वि' एवम्गर्भव्युत्क्रान्ति कजलचरोक्तरीत्या पर्याप्तापर्याप्तानामपि जलचरगर्भव्युत्क्रान्तिकपश्चन्द्रियतिर्यग्योनिकानामौदारिकशरीराणि समचतुरस्रादिषडविधसंस्थानसंस्थितानि अपसेयानि, तथा च सामान्यजलचराणां तत्पर्याप्तानामपर्याप्तानाश्चेत्येतेषां त्रयाणां प्रत्येकं षविषालापेन, तेषामेव जलचराणां संमूच्छिमानां तत्पर्याप्तानामपर्याप्तानाच त्रयाणां प्रत्येकमेकैकालापकेन, तेषामेव जलचराणां गर्भव्युत्क्रान्तिकानां तत्पर्याप्तानामपर्याप्तानाश्च त्रयाणामपि प्रत्येकं षइविधालापेन नवानां तेषामौदारिकशरीराणि एकोनचत्वारिंशद् ___ संमूछिम जलचर चाहे वे पर्याप्त हों या अपर्याप्त, हुंड संस्थान शरीरवाले होते हैं, अर्थात् उनके शरीर का संस्थान हुंड होता है।
गर्भज जलचरों के शरीर छहों संस्थानों वाले होते हैं। उनके पर्याप्तों और अपर्याप्तों के शरीर भी छहाँ संस्थानों वाले होते हैं । इस प्रकार सामान्य गर्भज जलचरों, पर्याप्त गर्भज जलचरों और अपर्याप्त गर्भज जलचरों तीनों के शरीर छहों संस्थानों वाले समझने चाहिए। ___इस प्रकार सामान्य जलचरों के, उनके पर्याप्तों के अपर्याप्तों के यो तीन में से प्रत्येक के छह-छह प्रकार के आलापक, संमठिम जलचर, पर्याप्त संमछिम जलचर,अपर्याप्त संमूर्छिम जलचर, यो तीन में से प्रत्येक के छह-छह आलापक, गर्भज जलचर, पर्याप्त गर्भज जलघर, अपर्याप्त गर्भज जल चर, यो तीन में
સંમૂઈિમ જલચર પછી તે પર્યાપ્ત હોય અગર અપર્યાપ્ત હુંડસંથાન શરીરવાળાં હોય છે, અર્થાત્ તેમના શરીરના સંસ્થાન હુંડ હોય છે.
ગર્ભજ જલચરોના શરીર છએ સંસ્થાનેવાળાં હોય છે. તેમના પર્યાપ્ત અને અપર્યાપ્તના શરીર પણ છએ સંસ્થાનેવાળાં હોય છે. એ પ્રકારે સામાન્ય ગર્ભ જ જલચર, પર્યાપ્ત ગર્ભજ જલચરે અને અપર્યાપ્ત ગર્ભજ જલચરે-ત્રણેનાં શરીર છએ સંસ્થાનવાળાં સમજવાં જોઈએ.
એ પ્રકારે સમાન્ય જલચરના, તેમના પર્યાપ્તના, અપર્યાપ્તના એમ ત્રણમાંથી પ્રત્યેકના છ-છ પ્રકારના આલાપક, સંમછિમ જલચર, પર્યાપ્ત સંમૂઈિમ જલચર, અપર્યાપ્ત સંમૂછિમ જલચર, એમ ત્રણમાંથી પ્રત્યેકના છ-છ આલાપક થાય છે.
ગર્ભજ જલચર, પર્યાપ્ત ગર્ભજ જલચર, અપર્યાપ્ત ગર્ભ જ જલચર, આમ ત્રણમાંથી પ્રત્યેકના છ પ્રકારના આલાપક, એ પ્રકારે નવના દારિકશરીર એમ ૩૯ ઓગણચાલીસ પ્રકારના સંરથાનવાળા થાય છે.
श्री. प्रशान। सूत्र:४