Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७६८
प्रज्ञापनासूत्रे गर्भव्युत्क्रान्तिकपर्याप्तापर्याप्तभेदः, स्थलचरस्य चतुष्पदपरिसर्पभेदः, चतुष्पदस्यापि संमूछिमगर्भव्युत्क्रान्तिकपर्याप्तापर्याप्तभेदः, परिसर्पस्य चोरः परिसर्प भुजपरिसर्प भेदः, उरः परिसर्पस्यापि संमूच्छिमगर्भव्युत्क्रान्तिकपर्याप्तापर्याप्तभेदः, भुजपरिसर्पस्यापि संमृञ्छिमा गर्भव्युत्क्रान्तिकपर्याप्तापर्याप्तभेदः, खेचरस्यापि संमूच्छिम गर्भव्युत्क्रान्तिकपर्याप्तापर्याप्तभेदः, मनुष्याणान्तु संमूच्छिमगर्भव्युत्क्रान्तिकपर्याप्तापर्याप्तभेदोऽवसेयः, 'देवाणं जहा-वेउब्बिय. सरीरभेदो भणितो तहा भाणियब्वो जाव सम्वट्टसिद्धदेवत्ति' देवानां पुनरमुरकुमारप्रभृतीनां सवार्यसिदपर्यन्तानां यथा वैक्रियशरीरभेद:-पर्याप्तापर्याप्त विषयतया भणितस्तथा तैजसरीरस्यपि पर्याप्तापर्याप्तविषयत्वेन द्विगतो भेदो भणितव्यो यावद्-असुरकुमारादिदशभवनवा सिनो भूतयक्षराक्षसादीनामष्टानां वानव्यन्तराणां-चन्द्रसूर्यादीनां पश्चानां ज्योतिष्काणां पर्याप्त और अपर्याप्त भेद होते हैं । इनके भेद से तैजसशरीर के भी इसी प्रकार के भेद समझ लेने चाहिए। स्थलचर तिर्यचों के दो भेद हैं-चतुष्पद
और परिसर्प । चतुष्पद के संमूर्छिम गर्भज तथा पर्याप्त और अपर्याप्त भेद हैं। परिसर्प के उरपरिसर्प और भुजपरिसर्प भेद होते हैं । उरपरिसर्प के समूछिम, गर्भज, पर्याप्त तथा अपर्याप्त भेद हैं। भुजपरिसर्प के भी संमूर्छिम, गर्भज, पर्याप्त और अपर्याप्त भेद हैं । खेचरों के भी संमूर्छिम, गर्भज, पर्याप्त तथा अपर्याप्त भेद होते हैं। मनुष्यों के संमूछिम, गर्भज, पर्याप्त और अपर्याप्त भेद हैं। इस प्रकार इन्हीं भेदों के अनुसार तैजसशरीर के भी भेद समझने चाहिए।
देवों के तेजसशरीर के भेद उसी प्रकार जान लेना चाहिए जैसे उनके वैक्रियशरीर के भेद कहे गये हैं । असुरकुमारों से लेकर सर्वार्थसिद्ध तक के देवों के पर्याप्त और अपर्याप्त भेद होते हैं । तदनुसार तैजसशरीर के भी भेद समझ लेने चाहिए। અપર્યાપ્ત ભેદ થાય છે. એમના ભેદથી તૈજસશરીરના પણ એજ પ્રકારે ભેદ સમજવા જોઈએ. સ્થલચર તિર્યંચના ભેદ બે છે-ચતુષ્પદ અને પરિસર્પ, ચતુષ્પદના સંમૂર્ણિમ. ગર્ભજ તથા પર્યાપ્ત અને અપર્યાપ્ત એ પ્રકારના ભેદ છે. પરિસપને ઉરપરિસર્ષ અને ભજપરિસ એ રીતે બે ભેદ હોય છે, ઉર પરિસર્પના સંમૂર્ણિમ ગર્ભજ, પર્યાપ્ત તથા અપર્યાપ્ત ભેદ છે. ભુજપરિસર્પના પણ સંમૂછિમ, ગજ, પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદ છે. બેચરોના પણ સંછિમ, ગર્ભ જ, પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદ હોય છે. મનુષ્યના સંમૂર્ણિમ, ગજ, પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદ છે. એ પ્રકારે આ ભેદના અનુસાર તેજસ શરીરના પણ ભેદ સમજવા જોઈએ.
ના સૈજસશરીરના ભેદ્ર એ જ પ્રકારે જાણી લેવા જોઈએ, જેવા તેમના વૈક્રિયશરીરના ભેદ કહેલા છે. અસુરકુમારોથી લઈને સર્વાર્થ સિદ્ધ સુધી દેના પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદ હોય છે. તદનુસાર તૈજસશરીરના પણ ભેદ સમજી લેવા જોઈએ.
श्री. प्रशानसूत्र:४