Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे पणते' पञ्चविधम् एकेन्द्रियतैजसशरीरं प्रज्ञप्तम्, 'तं नहा-पुढविकाइयएगिदियतेयगसरीरे जाव वणस्सइकाइयएगिदियसरीरे' तद्यथा-पृथिवीकायिकैकेन्द्रियतैनसशरीरं यावद्-अप्कायिकतेजस्कायिकवायुकायिकवनस्पतिकायिकैकेन्द्रियशरीरम्, 'एवं जहा-ओरालियसरीरस्स भेदो भणियो तहा तेयगस्स वि जा। चरिदियाणं' एवम्-पूर्वोक्तरीत्या यथा औदा रिकशरीरस्य एकेन्द्रियगतसूक्ष्मवादरपर्याप्तापर्याप्तभेदो द्वित्रिचतुरिन्द्रियगतपर्याप्तापर्याप्तभेदश्च भणितस्तथा ते मसस्यापि शरीरस्य यावद् एकेन्द्रियद्वित्रिचतुरिन्द्रियाणां भेदो भणितथ्य स्तत्रैकेन्द्रियगतः सूक्ष्मबादरपर्याप्तापर्याप्तभेदो द्वित्रिचतुरिन्द्रियगतस्तु पर्याप्तापर्याप्तभेदो चतुरिन्द्रियतैजसशरीर और पंचेन्द्रियतैजसशरीर
गौतमस्वामी-हे भगवन् ! एकेन्द्रिय का तेजसशरीर कितने प्रकार का कहा गया है ? __ भगवान्-हे गौतम ! एकेन्द्रिय का तेजसशरीर पांच प्रकार का कहा गया है, वह इस प्रकार-पृथ्वीकायिक एकेन्द्रिय तेजसशरीर, अप्कायिक-एकेन्द्रियतैजसशरीर वायुकायिक-एकेन्द्रिय तेजसशरोर, तेजस्कायिक-एकेन्द्रियतेजसशरीर वायु कायिक-एकेन्द्रियतैजसशरीर और वनस्पतिकायिक-एकेन्द्रियतैजसशरीर । इस प्रकार जैसे औदारिकशरीर के एकेन्द्रिय संबंधी सूक्ष्म, बादर पर्याप्त, अपर्याप्त आदि के भेद से भेद कहे हैं, द्वीन्द्रिय, त्रीन्द्रिय और चतुरिन्द्रिय के पर्याप्त और अपर्याप्त के भेद से भेद कहे हैं, उसी प्रकार तैजसशरीर के भी एकेन्द्रिय बी. न्द्रिय, त्रीन्द्रिय और चतुरिन्द्रियों के भेदों के अनुसार भेद कह लेने चाहिए। जैसे एकेन्द्रियों के दो भेद होते हैं-सूक्ष्म और बादर । इन के भी दो-दो भेद हैं पर्याप्त और अपर्याप्त । इन भेदों के अनुसार तैजसशरीर के भी भेद समझ અને પંચેન્દ્રિય તેજસશરીર.
શ્રીગૌતમ સ્વામી-હે ભગવન્! એકેન્દ્રિયના તેજસશરીર કેટલા પ્રકારના કહેલાં છે?
શ્રીભગવાન-હે ગૌતમ એકેન્દ્રિયના તેજસશરીર પાંચ પ્રકારના કહ્યાં છે, તે આ પ્રકારે પૃથ્વીકાયિક એકેન્દ્રિય તેજસશરીર અપકાયિક એકેન્દ્રિય તેજસશરીર, વાયુકાયિક એકેન્દ્રિય તૈજસશરીર, અને વનસ્પતિકાયિક એકેન્દ્રિય તેજસશરીર.
એ પ્રકારે જેવા ઔદારિક શરીરના એકેન્દ્રિય સમ્બન્ધી સૂમ, બાદર, પર્યાપ્ત, અપય પ્ત આદિના ભેદથી ભેદ કહ્યા છે, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિયના પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી ભેદ કહ્યા છે, એજ પ્રકારે તૈજસશરીરના પણ એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિયેના ભેદના અનુસાર ભેદ કહી જઈ એ. જેમ કે એકેન્દ્રિયોના બે ભેદ હોય છે–સૂક્ષમ અને બાદ૨. તેના પણ બે ભેદ છે- પર્યાપ્ત અને અપર્યાપ્ત. આ ભેદના અનુસાર તેજસશરીરના પણ ભેદ સમજી લેવા જોઈએ. કીન્દ્રિય, ત્રાન્દ્રિય અને
श्री प्रशानसूत्र:४