Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७२४
प्रज्ञापनासूत्रे
"
प्रतरे नैरयिकाणां तु भवति उत्सेधः । द्वाष्ट धनुषां द्वे रत्नी च बोद्धव्ये || २ || पूर्वोक्तरीत्यै वास्यापि गाथाद्वयस्यार्थोऽवगन्तव्यः स्पष्टत्वाभोक्तः, अथ चतुर्थ्या एव पृथिव्या उत्कृष्टे नोत्तरवै क्रियशरीरोवगाहनामानमाह - 'उत्तरवेउच्चिया पणवीसं धणुसयं' पङ्कप्र प्रापृथिवीनैरयिकाणामुत्तरक्रिया शरीरावगाहना पश्चविंशत्यधिकं धनुःशतमवगन्तव्या, एतच्च परिमाणं सप्तमे प्रस्तटे अव सेयम् तदितरेषु प्रस्तटेषु निजनिजभवधारणीयापेक्षया द्विगुणद्विगुणमवगन्त व्यम्४, अथ पञ्चमपृथिवीनैरयिकशरीरावगाढनामानमाह--'धूमप्पभाए भवधारणिजा पणवीसं धणुस' धूमप्रभायाः पृथिव्या नैरयिकाणां भववारणीया शरीरावगहना पञ्चत्रिंशत्यधिकं धनुइशतमवगन्तव्या, एतच्च परिमाणं पञ्चमस्वटापेक्षया विज्ञेयम्, प्रथमे प्रस्तटे द्वार्षाष्ट धनूंषि द्वौ reat, द्वितीये स्टेटसप्तति धनूंषि एका वितस्तिः, तृतीये प्रस्तटे त्रिनवति धनूंषि त्रयो
पाथडे में समझना चाहिए। तत्पश्चात् पांच धनुष और बीस अंगुल की प्रत्येक पाथडे में वृद्धि करनी चाहिए। इस प्रकार वृद्धि करते करते सातवें पाथडे में वासठ धनुष और दो हाथ की अवगाहना होती है ।
अब चौथी पृथ्वी की उत्तरवैक्रिय अवगाहना का प्रमाण कहा जाता है-पंक प्रभा पृथ्वी के नारकों की उत्तरवैक्रिय अवगाहना का प्रमाण एक सौ पच्चीस धनुष जानना चाहिए, यह अवगाहना सातवें पाथडे में पाई जाती है । अन्य पथड़ों में अपने-अपने भवधारणीय शरीर की अवगाहना से दुगुनी - दुगुनी अबगहना समझ लेनी चाहिए ।
पांचवी पृथ्वी के नारकों के शरीर की अवगाहना का प्रमाण बनलाते हैंधूमप्रभा पृथ्वी के नारकों की भवधारणीय शरीरावगाहना एक सौ पच्चीस धनुष की समझनी चाहिए। यह अवगाहना पांचवें पाथडे की अपेक्षा से कही गई है। प्रथम पाथडे में बासठ अनुष और दो हाथ, दुसरे पाथडे में अठहत्तर धनुष
ચેાથી પૃથ્વીના પાથડામાં સમજવું જોઇએ, તત્યશ્ચાત્ પાંચ ધનુષ અને વીસ અ'ગુલની પ્રત્યેક પાથડામાં વૃદ્ધિ કરવી જોઇએ. એ પ્રકારે વૃદ્ધિ કરતાં કરતાં સાતમા પાથડામાં ખાસઠ ધનુષ અને એ હાથની અવગાહના થાય છે.
હવે ચોથી પૃથ્વીની ઉત્તરવૈષ્ક્રિય અવગાહનાનું પ્રમાણ કહેવાય છે——
પ'કપ્રભા પૃથ્વીના નારકાની ઉત્તરવૈક્રિય અવગાહનાનું પ્રમાણ એકસે પચ્ચીસ ધનુષ જાણવુ જોઇએ. આ અવગાહના સાતમા પાથડામાં મળે છે. અન્ય પાથડાએમાં તપે તાના ભવધારણીય શરીરની અવગાહનાથી ખમણી-ખમણી અવગાહના સમજી લેવી જોઇએ. પાંચમી પૃથ્વીના નારકાના શરીરની અવગાહનાનું પ્રમાણુ ખતાવે છે
ધૂમપ્રભા પૃથ્વીના નારકાની ભધારણીય શરીરાવગાહના એકસે પચ્ચીસ ધનુષની સમજવી જોઇએ, આ અવાહના પાંચમા પાથડાની અપેક્ષાએ કરેલી છે. પ્રથમ પાથડામાં ખાસઢ ધનુષ અને બે હાથ, ખીજા પાત્રડામાં અડચોતેર ધનુષ અને એક વિતસ્તિ (વે'ત)
श्री प्रज्ञापना सूत्र : ४