Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५४०
प्रशापनासूत्रे टीका-अथ द्वीन्द्रियादीनां नैरयिकादि चतुर्विंशतिदण्ड कक्रमेणोद्वर्तनानन्तरमुत्पादवक्तव्यतां प्ररूपयितुमाह-'बेइंदिए णं भंते ! बेइंदिरहितो अणंतरं उव्वट्टित्ता नेरइएसु उववज्जेज्जा ? हे भदन्त ! द्वीन्द्रियः खलु द्वीन्द्रियेभ्योऽनन्तरमुदवृत्य किं नैरयिकेषु उपपद्येत? भगवानाह-'गोयमा!' हे गौतम ! 'जहा पुढवी काइमा' यथा पृथिवीकायिकाः प्रतिपादिता स्तथा द्वीन्द्रिया अपि प्रतिपत्तव्याः, तथा च यथा पृथिवीकायिकाः नैरयिकेषु देवेषु च उत्पधमानत्वेन प्रतिषिद्धाः शेषेषु पुनः सर्वेषु अपि स्थानेषु विहितास्तथैव द्वीन्द्रिया अपि अवसेयाः, एवं त्रीन्द्रियाश्चतुरिन्द्रियाश्चापि बोध्याः, नवरं पृथिवीकायिका मनुष्येषु उत्पन्ना भी कह लेवें (वाणमंतर जोइसियवेमाणिएसु जहा असुरकुमारा) वानव्यन्तर, ज्योतिष्क और वैमानिकों में जैसे असुरकुमार । ___टीकार्थ-अब द्वीन्द्रिय आदि जीवों की नारक आदि चौवीस दंडको के क्रम से, उवर्तना के पश्चात् उत्पाद की वक्तव्यता कही जाती है।
गौतमस्वामी-हे भगवन् ! क्या द्वीन्द्रिय जीव, द्वीन्द्रियों से उद्वर्तन करके सीधे नैरयिकों में उत्पन्न होता है ?
भगवान्-हे गौतम ! जैसे पृथ्वीकायिक के विषय में कहा है, वैसा ही हीन्द्रिय के विषय में भी जानना चाहिए । अर्थात् जैसे पृथ्वीकायिकों के उत्पाद का नारकों और देवों में निषेध किया गया है और शेष सभी स्थानों में विधान किया गया है, उसी प्रकार द्वीन्द्रियों का भी समझना चाहिए।
त्रीन्द्रिय और चतुरिन्द्रिय जीवो का उत्पाद द्वीन्द्रियों के समान ही है। विशेषता यह है कि पृथ्वीकायिक जीव मनुष्यो में उत्पन्न होकर अन्तक्रिया भी कर सकते हैं अर्थात् मोक्ष प्राप्त कर सकते हैं, किन्तु द्वीन्द्रिय जीव मनुष्य તિષ્ક અને વૈમાનિકમાં જેમ અસુરકુમાર કહેલ છે તેમ સમજવું.
ટકાથ–હવે દ્વીદ્રિય આદિ ની નારક આદિ વીસ દંડકના કમથી ઉદૃવતનાના પછી ઉત્પાદની વક્તવ્યતા કહેવાય છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! શું કીન્દ્રિય જીવ, દ્વીન્દ્રિયથી ઉદ્વર્તન કરીને સીધા નરયિકોમાં ઉત્પન્ન થાય છે ?
શ્રી ભગવાન હે ગૌતમ! જેવું પૃથ્વી કાયિકના વિષયમાં કહ્યું છે તેવું જ હીન્દ્રિયના વિષયમાં પણ જાણવું જોઈએ. અર્થાત્ જે પૃથ્વીકાયિકના ઉત્પાદને નારકે અને દેવામાં નિષેધ કહે છે અને બાકી બધા સ્થાનમાં વિધાન કરાયેલું છે, એજ પ્રકારે દ્વીજિયેનું પણ સમજવું જોઈએ.
ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીને ઉત્પાદ શ્રીન્દ્રિયેના સમાન જ છે, વિશેષતા છે કે પૃથ્વીકાયિક જીવ મનુષ્યમાં ઉત્પન્ન થઈને અન્તક્રિયા પણ કરી શકે છે, અર્થાત મોક્ષ પ્રાપ્ત કરી શકે છે, પરંતુ શ્રીન્દ્રિય જીવ મનુષ્ય થઈને પણ અન્તક્રિયા કરવામાં સમર્થ
श्री प्रशानसूत्र:४