Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद २० सू० ९ उपपातविशेषनिरूपणम् मुत्पादाभावात्, एवम्-'अविराहिय संजमाणं' अविराधितसंयमानाम्-दीक्षाकालमारभ्यास्खलित चारित्रपरिणामानाम् संज्वलितकषायप्रभावात् प्रमत्तगुणस्थानवशाद्वा किश्चिमायादि दोषसंभवनापि सर्वदा अनासेवितचरणोपघातानाम्, तथा 'विराहियसंजमाण'-विराधित संयमानाम्-विराधितः-सर्वथा छिनो नतु प्रायश्चित्ताभ्युपपरया पुनः संहितः संयमो यैस्ते विराधितसंयमा स्तेषाम्, एवम्-'अविराहियसंजमासंजमाण'-अविराधितसंयमासंयमा. नाम्-अभ्युपपत्तिकालादारभ्याच्छिन्नदेशविरतिपरिणामानां श्रावकाणां श्रमणोपवासकानाम् तथा 'विराहियसंजमासंजमाणं' विराधितसंयमासंयमानाम्-विराधित:-सर्वात्मना खण्डितो न पुनः प्रायश्चित्ताभ्युपगमेन नूतनीकृतः संयमासंयमो यैस्ते विराधितसंयमाऽसंयमास्तेषाम्, एवम्-'असण्णीणं' असंज्ञिनाम्-मनोलब्धिशून्यानाम् अकामनिर्जरायुक्तानाम्, एवम् ‘तावका, जो देशविरत हैं उनका भी ऊपरी अवेयकों में उत्पाद होना संभव नहीं है, क्योंकि देशविरत श्रावकों का भी अच्युत देवलोक से ऊपर उत्पाद नहीं होता
अविराधित संयम वे कहलाते हैं जिनका चारित्र दीक्षाकाल से लेकर कभी स्खलित न हुआ हो । संज्वलनकषाय के प्रभाव से अथवा प्रमत्त संयत गुणस्थान के प्रभाव से किंचित् माया आदि दोषों की संभावना होने पर भी चारित्र का घात न किया हो।
विराधित संयम वे हैं जिन्होंने संयम की सर्वथा-पूर्णतया विराधना कर दी हो और फिर प्रायश्चित्त लेकर उसकी शुद्धि भी न की हो।
जिन श्रावकों ने देशविरति का अंगीकार करने के समय से कभी विराधित न किया हो, वे अविराधित संयमासंयम कहलाते हैं जिन्होंने अपने संयमासंयम को अर्थात् देशविरति को खण्डित कर दिया हो, वे विराधित संयमासंयम कहे जाते हैं, जिन्होंने प्रायश्चित्त लेकर उसे पुनः शुद्ध भी न किया हो। છે, તેમને પણ ઉપરીચૈવેયકોમાં ઉત્પાદ થવા સંભવ નથી. કેમકે દેશવિરત શ્રાવકોના પણ અશ્રુત દેવકથી ઉપર ઉત્પાદ નથી થતું.
અવિરાધિત સંયમ એ કહેવાય છે, જેમનું ચારિત્ર દીક્ષાકાળથી લઈ ને ક્યારેય ખલિત ન થયું હેય. સંજવલન કષાયના પ્રભાવથી અથવા પ્રમત્તસંવત ગુણસ્થાનના પ્રભાવથી કિંચિત્ માયા આદિ દેની સંભાવના હોવા છતાં પણ ચારિત્ર્યને ઘાત ન કર્યો હોય.
વિરાધિત સંયમ તે છે જેઓએ સંયમની સર્વથા–પૂર્ણ વિરાધના કરી દીધી હોય અને પછી પ્રાયશ્ચિત લઈને તેની શુદ્ધિ પણ ન કરી હોય.
જે શ્રાવકોએ દેશવિરતિને અંગીકાર કરવાના સમયથી ક્યારેય વિરાધિત ન કરેલ હોય, તેઓ અવિરાધિત સંયમસંયમ કહેવાય છે. જેઓએ પિતાના સંયમને અર્થાત્ દેશવિરતિને ખંડિત ન કરી દિધેલ હોય-તેઓ વિરાધિત સંયમસંયમ કહેવાય છે, જેઓએ પ્રાયશ્ચિત લઈને તેને ફરી શુદ્ધ પણ ન કર્યું હોય.જે મનેલબ્ધિથી શૂન્ય છે અને અકામ નિર્જરા કરે છે, તેઓ અસંજ્ઞી કહેવાય છે. તાપસની મતલબ અહીં બોલતપસ્વયેથી છે જેમાં ખરી પડેલા
श्री प्रशान। सूत्र:४