Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५१४
प्रज्ञापनाले
,
मायर हिस्स विविहरिद्धिमतो" तत् संयतस्य सर्वप्रमादरहितस्य विविधर्द्धिमतः, इति, अतो. saगारत्वमेव प्रतिपादयितुं गौतमः पृच्छति - 'जेणं भंते ! ओहिनाणं उप्पाडेज्जा सेणं संचाएज्जा मुंडे भवित्ता आगाराओ अणगारियं पव्वइत्तए ?' हे भदन्त ! यः खलु तथाविधो नैरयिकः अवधिज्ञान मुत्पादयेत् स खलु किं शक्नुयात् मुण्डो भूत्वा आगारात् गृहात् निर्गत्य अनगारिकतां प्रव्रजितुम् ? स किं गृहात् प्रव्रजितो भवेत् : तथा च द्रव्यतो भावतश्च मुण्डस्य द्वैविध्येन द्रव्यतः केशादिवापनेन, भावतः - सर्वपरिग्रहपरित्यागेन तत्र प्रकृते द्रव्यमुण्डत्वा संभवात् भावमुण्डस्यैव परिग्रहो बोध्यः, भगवानाह - 'गोयमा !' हे गौतम! 'णो इणट्ठे समट्टे' नायमर्थः समर्थः- नोक्तार्थी युक्त्योपपन्नः पूर्वभव नैरयिकाणां प्राप्तपश्चेन्द्रियतिर्यग्योनिकानां तथा भवस्वाभान्यात् न तथाविधानगारत्वपरिणाम संभवः, अनगारत्वस्य चाभावे गार को ही प्राप्त होता है। कहा भी है- मनः पर्यवज्ञान संयमी को होता है । संयमी में भी उसी को होता है जो सर्व प्रकार के प्रमाद से रहित हो और उसमें भी उसी को होता है जो विविध प्रकार की ऋद्धियों का धारक हो । अतएव अनगारता का प्रतिपादन करने के लिए गौतमस्वामी प्रश्न करते हैं- भगवन् ! जो पूर्वोक्त जीव अवधिज्ञान को उत्पन्न करता है, क्या वह मुण्डित होकर ग्रह का त्याग करके अनगारिता अर्थात् संयम को अंगीकार कर सकता है ? अर्थात् क्या प्रव्रजित होता है ? मुण्डित दो प्रकार के होते हैं- द्रव्य से और भाव से । केश आदि को हटाने से द्रव्य मुण्डित होता है और सम्पूर्ण परिग्रह का त्याग करने से भावमुण्डित होता है। यहां भावमुण्डित को ही ग्रहण करना चाहिए ।
-
भगवान् - हे गौतम! यह अर्थ समर्थ नही है । जो जीव पूर्व भव में नारक पर्याय में थे और जो वहां से निकल कर पंचेन्द्रिय तिर्यच भव में उत्पन्न हुए हैं, उन में अनगार वृत्ति या संयम का परिणाम होना संभव नहीं है, क्योंकि
થાય છે કહ્યું પણ છે-મનઃપ`વજ્ઞાન સયમીને થાય છે. સંયમીમાં પણ તેને જ થાય છે જે સવ પ્રકારના પ્રમાદી રહિત હોય અને તેમાં પણ તેને જ થાય છે જે વિવિધ પ્રકારની ઋદ્ધિયાના ધારક હોય તેથી જ અનગારતાનું પ્રતિપાદન કરવાને માટે ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે-હે ભગવન્ ! જે પૂર્વોક્ત જીવ અવધિજ્ઞાનને ઉત્પન્ન કરે છે, શું તે મુડિત થઇને ગૃહેનેા ત્યાગ કરીને અનગરતા અર્થાત્ સયમને અંગીકાર કરી શકે છે? અર્થાત્ શુ પ્રત્રજિત થાય છે ?
સુડિત એ પ્રકારના હેાય છે–દ્રવ્ય અને ભાવથી કેશ આદિને હરવાથી દ્રવ્ય મુ'ડિત થાય છે અને સંપૂર્ણ પરિગ્રહૅના ત્યાગ કરવાથી ભાવ મુ ંડિત થાય છે. અહી ભાવ સુડિતને જ ગ્રહણ કરવા જોઇએ.
શ્રી ભગવાન્—હે ગૌતમ ! એ અથ સમ નથી. જે જીવ પૂર્વભવમાં નારક પર્યાયમાં હતા અને જે ત્યાંથી નિકળીને પ ંચેન્દ્રિય તિર્યંચ ભવમાં ઉત્પન્ન થયેલ છે, તેમનામાં અનાગારવૃત્તિ અગર સંચમ પરિણામ થયું તે અસ ંભવિત છે, કેમકે - ભવના એવા જ સ્વભાવ છે.
श्री प्रज्ञापना सूत्र : ४