Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४६४
प्रज्ञापनासूत्रे तदा जघन्येनान्तर्मुहूर्तमभाषको भवति, उत्कृष्टेन तु अनन्तकालरूप प्रागुक्त वनस्पतिकालपर्यन्तं निरन्तरमवतिष्ठिते 'दारं १५' पञ्चदशं भाषकद्वारं समाप्तम्, ____ अथ परीतद्वारं प्ररूपयितुमाह-'परित्तएणं पुच्छा' हे भदन्त ! परीतः खलु परीतत्व पर्यायविशिष्टः सन् कालापेक्षया कियत्कालपर्यन्तं निरन्तरमवतिष्ठते ? इति पृच्छा, भगवानाह-'गोयमा !' हे गौतम ! 'परित्ते दुविहे पण्णत्ते' परीतो द्विविधः प्रज्ञप्तः, 'तं जहाकायपरित्ते य संसारपरित्तेय' तद्यथा-कायपरीतश्च, संसारपरीतश्च, तत्र प्रत्येकशरीरी काय. परीतो व्यपदिश्यते, सम्यक्त्यादिना कृतपरिमितसंसारस्तु संसारपरीतो व्यपदिश्यते, तत्र गौतमः पृच्छति-'कायपरिते णं पुच्छा ?' कायपरीतः खलु प्रत्येकशरीरी कायपरीतत्वपर्यायविशिष्टः सन् कालापेक्षया कियत्कालपर्यन्तं निरन्तरमवतिष्ठते ? इति पृच्छा, भगवानाह'गोयमा !' हे गौतम ! 'जहणेणं अंतोमुहत्तं, उकोसेणं असंखेज्जइकालो पुढविकालो' षक रहता है। उत्कृष्ट पूर्वोक्त अनन्त काल अर्थात् वनस्पतिकाल तक लगातार अभाषक बना रहता है । (द्वार १५)
भाषक द्वार के पश्चात् परीत हार की प्ररूपणा की जाती है
गौतमस्वामी-हे भगवन् ! परीत जीव कितने काल तक निरन्तर परीत पर्याय से युक्त बना रहता है ?
भगवानू-हे गौतम ! परीत जीय दो प्रकार के होते हैं वे इस प्रकार-कायपरीत और संसारपरीत प्रत्येकशरीरी जीव कायपरीत कहलाता है और जिसने सम्यक्त्वादि प्रास करके अपने भवप्रमाण को परिमित कर लिया हो वह संसारपरीत कहलाता है।
गौतमस्वामी-हे भगवन् ! कायपरीत अर्थात प्रत्येक शरीरी जीव कितने
જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી રહે છે, પછી ભાષક બની જાય છે અને પાછા અભાષક થઈ જાય છે. અથવા કીન્દ્રિય આદિ ભાષક જીવ એકેન્દ્રિય અભાષામાં ઉત્પન્ન થઈને અને ત્યાં અન્તમુહૂર્ત સુધી જીવિત રહીને પછી શ્રીન્દ્રિયાદિ ભાષક રૂપમાં ઉત્પન્ન થાય છે, તે સમયે જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી અભાષક રહે છે. ઉત્કૃષ્ટ પૂર્વોક્ત અનન્તકાળ , વનસ્પતિકાળ સુધી નિરન્તર અભાષક બની રહે છે. (દ્વાર ૧૫)
ભાષકદ્વાર પછી પરતદ્વારની પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! પરીત જીવ કેટલા કાળ સુધી નિરન્તર પરતપર્યાયથી યુક્ત બની રહે છે?
શ્રી ભગવાન ગૌતમ ! પરીત જીવ બે પ્રકારના હોય છે–તેઓ આ પ્રકારે–કાયપરીત અને સંસારપરીત પ્રત્યેક શરીરી જીવ કાય પરીત કહેવાય છે અને જેણે સમ્યત્વ આદિ પ્રાપ્ત કરીને પિતાના ભવ મણને પરિમિત કરી લીધેલ છે તે સંસારપરીત કહેવાય છે.
श्री प्रशानसूत्र:४