Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासो खलु किम् नैरयिकेभ्यः-नारकभवेभ्य उद्वर्तते-निर्गच्छति ? किंवा अनैरियको नैरयिकेभ्य उद्वर्तते-निर्गच्छति ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'अनेरइए नेरइएहितो उववहइ गो नेरइए नाइएहिंतो उववट्टइ' अनैरयिको नैरयिकेभ्य उद्वर्तते-निःसरति, नो नैरयिको नैरयिकेभ्य उद्वर्तते-निर्गच्छति, नारकभवायुष्फस्यैव नैयिकतया तस्य तेभ्य उद्वर्तना संभवान् प्रागुक्तयुक्ते रुपशदितत्वाच्च, 'एवं जाव वेमाणिए' एवम्- नैरयिकोक्तरीत्या यावद्अमुरकुमारादि भवनपति पृथिवीकायिकाधेकेन्द्रियविकलेन्द्रियपश्चेन्द्रियतिर्यग्यो निकमनुष्य. चानव्यन्तरज्योतिष्कवैमानिकोऽपि स्वस्वभवेभ्यो नोद्वर्तते, अपितु-असुरकुमारादि तत्तद् व्यतिरिक्त एव जीवोऽसुरकुमारादि तत्तद्भवेभ्य उदवर्तते प्रागुक्तयुक्तेरितिभावः, किन्तुनिकलता है ? अथवा जो अनारक अर्थात् नारक से भिन्न है वह नारक से उद्वर्तन करता है ?
भगवान्-हे गौतम ! अनारक जीव नारकभव से उद्वर्तन करता है, नारक नरकभव से नहीं उद्वृत्त होता । तात्पर्य यह है कि जबतक किसी जीव के नरकायु का उदय बना हुआ है तबतक नारक कहलाता है और जब नरकायु का उदय नहीं रहता तब वह अनारक (नारक भिन्न) कहलाने लगता है। जबतक नरकायु का उदय है तबतक कोई जीव नरक से निकल नहीं सकता, इस कारण यह कहा गया है कि नारक नरक से नहीं निकलता, बल्कि वही जीव नरक से निकलता है जो अनारक हो अर्थात् जिसके नरकायु का उदय न रह गया हो । यही कथन असुरकुमार आदि भवनवासियों, पृथ्वीकायिक आदि एकेन्द्रियों, विकलेन्द्रियों, तियंच पंचेन्द्रियों, मनुष्यों, वानव्यन्तरों, ज्योतिष्कों और वैमानिकों के विषय में भी लागू होता है । अर्थात् जीव जबतक भवनवासी है अर्थात् भवनवासीदेवायु के उदय से युक्त है तबतक वह भवनवासी भव से मुक्त नहीं हो છે અથવા જે અનારક અર્થાત નારકથી ભિન્ન છે નરકથી ઉદ્વર્તન કરે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! અનારકજીવ નારકભવથી ઉદ્વર્તન કરે છે, નારક નારકભવથી ઉદુવૃત્ત નથી થતે તાત્પર્ય એ છે કે જ્યાં સુધી કેઈ જીવને નરકાયુને ઉદય થાય છે ત્યાં સુધી તે નારક કહેવાય છે અને જ્યારે નરકાયુને ઉદય નથી રહે ત્યારે તે અનારક (નારક ભિન્ન) કહેવાવા લાગે છે, જ્યાં સુધી નરકાયુને ઉદય છે ત્યાં સુધી કેઈ જીવ નરમાંથી નિકળતા નથી. એ કારણે એમ કહેવું છે કે નારક નરકથી નથી નિકળતે, પણ તેજ જીવ નરકથી નિકળે છે જે અનારક છે અર્થાત જેને નરકાયુને ઉદય રહી ગએલ હોય આ જ કથન અસુરકુમાર આદિ ભવનવાસિ, પૃવીકાયિક આદિ એકેન્દ્રિય, વિકલેન્દ્રિ, તિર્યંચ પંચેન્દ્રિયે, મનુષ્ય, વનવ્યન્તરે, તિષ્ક અને વૈમાનિકના વિષયમાં પણ લાગુ થાય છે. અર્થાત્ જીવ જ્યાં સુધી ભવનવાસી છે અર્થાત્ ભવનવાસી દેવાયુના ઉદયથી યુક્ત છે. ત્યાં સુધી તે ભવનવાસી ભવથી મુક્ત નથી થઈ શકતે, જ્યારે ભવનવાસીના આયુષ્યને
श्री. प्रशान। सूत्र:४