Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रबोधिनी टीका पद १७ सू० १२ नैरयिकोत्पत्यादिनिरूपणम्
१७९
गोयमा !" हे गौतम! हन्त - सत्यम् ' कण्हनील काउलेस्से उववज्जइ, जल्लेस्से उववज्जइ तल्ले से उबवट्ट' कृष्णनील कापोतलेश्यो नैरयिकः कृष्णनील कापोतलेश्येषु नारकेषु उप पद्यते अथ च यल्लेश्य उपपद्यते तल्लेश्य एवोद्वर्तते, तथा च नैरयिकादीनां चतुर्विंशति दण्डकक्रमेण पूर्वोक्तरीत्या प्रत्येकमेकैकलेश्यामधिकृत्य उत्पादोद्वर्तनयोः प्ररूपणस्य कृतत्वेपि बहूनां नैरयिकादीनां भिन्नलेश्यानां तस्यां तस्यां गतौ समुत्पद्यमानतादशायां तदन्यथापि वस्तुस्थितिः कदाचित् संभाव्येत, एकैकगत धर्मापेक्षया समुदाय धर्मस्य क्वचित्तदन्यथापि दर्शनादित्याशङ्का निवारणार्थं येषां यावत्यो लेश्याः संभवन्ति तेषां युगपत्तावल्लेश्या अधिकृत्य पूर्वोक्तार्थस्यैव सामूहिकरूपेण पुनः प्रतिपादनादिति फलितम्, तदनुसारमेवाग्रेऽप्याह
भगवान् - हे गौतम! हां सत्य है, कृष्ण, नील और कापोत लेश्या में उत्पन्न होता है, जिस लेश्या से युक्त होकर उत्पन्न होता है, उसी लेइया से युक्त होकर उद्वृत्त होता है । अर्थात् कृष्णलेश्या वाला नारक कृष्णलेश्या वाले नारको में, नीललेश्या वाला नारक नीललेश्या वाले नारको में और कापोतलेश्या वाला नारक कापोतलेश्या वाले नारकों में उत्पन्न होता है और जो नारक जिस लेश्या में उत्पन्न होता है, वह उसी लेश्या में उद्वृत्त होता है ।
नारक आदि को चौवीस दंडकों के क्रम से पूर्वोक्त रीति से प्रत्येक की एक-एक लेश्या को लेकर उत्पाद और उद्वर्त्तना की प्ररूपणा यद्यपि पहले की जा चुकी है, फिर भी विभिन्न लेश्या वाले बहुत से नारकों के उस-उस गति में उत्पन्न होने की स्थिति में अन्यथा वस्तुस्थिति की संभावना की जा सकती है, क्योंकि एक-एक में रहने वाले धर्म की अपेक्षा समुदाय का धर्म कहीं अन्य प्रकार का भी देखा जाता है, इस आशंका को दूर करने के लिए जिनमें जितनी लेश्याओं का संभव हैं, उनकी उतनी सब लेश्याओं को लेकर पूर्वोक्त विषय का ही सामूहिक रूप से पुनः प्रतिपादन किया है । उसी के अनुसार पुनः कहते हैं
શ્રી ભગવન—હા, ગૌતમ ! સત્ય છે, કૃષ્ણ, નીલ અને કાપાતલેશ્યામાં ઉત્પન્ન થાય દે, જે વૈશ્યાથી યુક્ત બનીને ઉત્પન્ન થાય છે, તેજલેશ્યાથી યુક્ત બનીને વૃત્ત થાય છે. અર્થાત્ કૃષ્ણલેશ્યાવાળા નારક કૃષ્ણલેશ્યાવાળા નારકોમાં નીલલેશ્યાવાળા નારક નીલલેશ્યાવાળા નારકામાં અને કાપાતલેશ્યાવાળા નારક કાપાતલેશ્યાવાળા નારકમાં ઉત્પન્ન થાય છે, અને જે લેશ્યામાં ઉત્પન્ન થાય છે. તેએ એજ વૈશ્યામાં ઉત્ત થાય છે.
નારક આદિના ચાવીસ દડકાના ક્રમે કરી પૂર્વક્ત રીતિથી પ્રત્યેકની એક-એક લેશ્યા લઈને ઉત્પાદ ઉતનાની પ્રરૂપણા પહેલા કરેલી છે, તે પણ ફરીથી વિભિન્ન લેશ્યાવાળા ઘણા બધા નારકાની તે તે ગતિમાં ઉત્પન્ન થયાની સ્થિતિમાં અન્યથા વસ્તુસ્થિતિની સ ંભાવના કરી શકાય છે, કેમકે એક-એકમાં રહેનારા ધની અપેક્ષાએ સમુદાયના ધર્મ કયાંય અન્ય પ્રકારના પણ જોવાય છે, એ આશકાને દૂર કરવાને માટે જેમાં જેટલી વેશ્યાઓના સ ́ભવ છે, તેટલી તેટલી બધી લેશ્યાઓને લઈને પૂર્વોક્ત
श्री प्रज्ञापना सूत्र : ४