Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३५४
___ प्रज्ञापनासत्रे पर्याप्तकत्वपर्यायेण कालापेक्षया कियत्कालपर्यन्तम् अवतिष्ठते ? इति पृच्छा, भगवानाह'गोयमा !' हे गौतम ! 'जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं संखेज्जाई राइंदियाई' जघन्येन अन्तमुहूर्तम्, उत्कृष्टेन संख्येयानि रात्रिन्दिवानि यावत् त्रीन्द्रियपर्याप्तकस्त्रीन्द्रियपर्याप्तकसपर्यायेण अवतिष्ठते उत्कृष्टेनापि तेषां भवस्थितेरेको नपश्चाशदिनपरिमाणतया कतिपय निरन्तरपर्याप्तकभवसंकलनेनापि संख्येयानां रात्रिन्दिवानामेवोपलभ्यमानखात्,
गौतमः पृच्छति-'चउरिदियपज्जत्तएणं भंते ! पुच्छा' हे भदन्त ! चतुरिन्द्रियपर्याप्तकः खलु चतुरिन्द्रियपर्याप्तकत्वपर्यायेण कालापेक्षया कियत्कालपर्यन्तम् अवतिष्ठते ? इति पृच्छा, भगवानाह-'गोयमा !' हे गौतम ! 'जहणणेणं अंतोमुहुत्तं उक्कोसेणं संखेज्जा मासा' जघन्येन अन्तर्मुहूर्तम्, उत्कृष्टेन संख्येयान् मासान् यावच्चतुरिन्द्रियपर्याप्तकत्वपर्यायेण अवतिष्ठते, उत्कृष्टेनापि तेषां भवस्थितेः षण्मासप्रमाणतया कतिपयनिरन्तर पर्याप्तभवकालसंकलनेनापि
गौतमस्वामी-हे भगवन् ! त्रीन्द्रिय पर्याप्त जीव त्रीन्द्रिय पर्याप्त पर्याय से युक्त कितने काल तक रहता है ?
भगवान्-हे गौतम ! जघन्य अन्तर्मुहूर्त तक और उत्कृष्ट संख्यात रात्रिदिन तक त्रीन्द्रिय पर्याप्त जीव लगातार त्रीन्द्रिय पर्याप्त बना रहता है। त्रीन्द्रिय जीप की भवस्थिति उत्कृष्ट उनपचास दिन की होती है, अतएव कतिपय निरन्तर पर्याप्तक के भव करे तो भी सब मिलकर वे संख्यात रात्रि-दिन ही होते हैं। ___ गौतमस्वामी-हे भगवन् ! चौइन्द्रिय पर्याप्त जीव कितने काल तक चौइन्द्रिय पर्याप्त बना रहता है ? __ भगवान्-हे गौतम ! जघन्य अन्तर्मुहर्त तक, उत्कृष्ट संख्यात मास तक चौइन्द्रिय पर्याप्तक जीव चौइन्द्रिय पर्याप्तक पर्याय से युक्त बना रहता है। चौइ
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્ ! ત્રીન્દ્રિય પર્યાપ્ત જીવ ત્રીન્દ્રિય પર્યાપ્તથી યુક્ત કેટલા કાળ સુધી રહે છે?
શ્રી ભગવાન-હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહર્ત સુધી અને ઉત્કૃષ્ટ સંખ્યાત રાત્રિ-દિન સુધી ત્રીન્દ્રિય પર્યાપ્ત જીવ નિરન્તર ત્રીન્દ્રિય પર્યાપ્ત બની રહે છે. ત્રીન્દ્રિય જીવની ભવસ્થિતિ ઉત્કૃષ્ટ એગણપસાસ દિવસની હોય છે. તેથી જ કેટલાક નિરન્તર પર્યાપ્તકના ભવ કરે તે પણ બધા મળીને તેઓ સંખ્યાત રાત્રિ-દિન જ થાય છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! ચારઈન્દ્રિય પર્યાપ્ત જીવ કેટલા કાળ સુધી ચતુરિન્દ્રિય પર્યાપ્ત બની રહે છે?
શ્રી ભગવત્ હે ગૌતમ! જઘન્ય અન્તર્મુહૂર્ત સુધી, ઉકૃષ્ટ સંખ્યાત માસ સુધી ચતુરિન્દ્રિય પર્યાપ્ત જીવ ચતુરિન્દ્રિય પર્યાપ્તક પર્યાયધી યુક્ત બની રહે છે. ચતુરિન્દ્રિયની ઉત્કૃષ્ટ સ્થિતિ છ મહિનાની હોય છે, તેથી જ અગરતે નિરન્તર કતિપ, ચતુરિન્દ્રિય પર્યાપ્તના ભવ કરે તે પણ સંખ્યામાસ જ થાય છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૪