Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद १८ सू० ६ कषायचारनिरूपणम्
४०७ लभ्यते, ननु तुल्ययुत्तया क्रोधादिष्वपि जघन्येन एकसमयत्वं कथं नोपलभ्यते ? इति चेदत्रोच्यते-यदि उपशमश्रेणीतः परिपतन् क्रोधाणुवेदनप्रथमसमये मानाणुवेदनप्रथमसमये मायाणुवेदनप्रथमसमये वा मरणधर्ममासाद्य देवलोकेषूत्पद्यते तथापि तथा स्वाभाव्यात् येन कषायोदयेन कालं कृतवान् तमेव कषायोदयं तत्रापिगतः सन् अन्तर्मुहूर्तमनुवर्तयति प्रस्तुत खत्रप्रामाण्येन तथा परिज्ञानात् अतोऽनेकसमयत्वं क्रोधमानमायाकषायेषु प्रतिपादितम्, गौतमः पृच्छति-'अकसाई णं भंते ! अकसइत्ति कालओ केवच्चिरं होइ ?' हे भदन्त ! अकपायी खलु 'अकषायी' इति-अकषायित्वपर्यायविशिष्टः सन् कालत:-कालापेक्षया कियचिरं-कियत्कालपर्यन्तं निरन्तरं भवति-अवतिष्ठते ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'अकसाई दुविहे पण्णत्ते' अकषायी द्विविधः प्रज्ञप्तः, 'तं जहा-सादीए वा अपज्जवसिए है कि लोभ के संबंध में जो युक्ति दी गई है, उसी युक्ति के अनुसार क्रोध आदि का भी जघन्य एक समय तक रहना क्यों नहीं बतलाया गया ? इसका उत्तर यह है कि यदि उपशमश्रेणी से गिरता हुआ क्रोधाणु के वेदन के प्रथम समय में, मानाणु के वेदन के प्रथम समय में अथवा मायाणु के वेदन के प्रथम समय में मृत्यु को प्राप्त होकर देवलोक में उत्पन्न होता है, तथापि स्वभाववशात् जिस कषाय के उदय के साथ काल किया है, वही कषाय आगामी भव में भी अन्तमुहूर्त तक रहता है । इसी सूत्र के प्रामाण्य से ऐसा ज्ञात होता है । इसी से क्रोध, मान और माया कषाय का अनेक समयत्व प्रतिपादन किया गया है।
गौतमस्वामी-हे भगवन् ! अकषायी जीव कितने काल तक अकषायी पर्याय से युक्त बना रहता है ?
भगवान्-हे गौतम ! अकषायी जीव दो प्रकार के होते हैं, वे इस प्रकार हैं-सादि अनन्त और सादि सान्त । इन दोनों में से जो सादि सान्त अकषायी
પ્રશ્ન કરી શકાય છે કે તેમના સમ્બન્ધમાં જે યુક્તિ આપી છે, તેજ યુક્તિના અનુસાર ક્રોધ વગેરેનું પણ જઘન્ય એક સમય સુધી રહેવું કેમ નથી બતાવ્યું ?
તેને ઉત્તર એ છે કે-જે ઉપશમ શ્રેણીથી પડી રહેલા કોધ શુઓના વેદનના પ્રથમ સમયમાં માનાણુના વેદનના પ્રથમ સમયમાં અથવા માયાણુના વેદનના પ્રથમ સમયમાં મૃત્યુને પ્રાપ્ત કરીને દેવેલેકમાં ઉત્પન્ન થાય છે, તથાપિ સ્વસ્વભાવ વશાત્ જે કષાયના ઉદયની સાથે કાળ કર્યો છે, તે જ કષાય આગામી ભવમાં પણ અન્તર્મુહૂર્ત સુધી રહે છે. આ સૂત્રના પ્રમાણુથી એવું જ્ઞાત થાય છે. એથી જ ક્રોધ, માન, માયાકષાયનું અનેક સમયત્વનું પ્રતિપાદન કરાયેલું છે.
શ્રી ગૌતમસ્વામી- હે ભગવન્ ! અકષાયી જીવ કેટલા કાળ સુધી અકષાયી પર્યાયથી યુક્ત રહે છે?
શ્રી ભગવાન હે ગૌતમ ! અકષાયી છ બે પ્રકારના હોય છે-તે આ પ્રકારે–સાદિ
श्री. प्रशान। सूत्र:४