Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे नेनावेदकत्वमनुभूय तदनन्तरं श्रेणेः परिपतन्ती स्त्रीवेदोदयमेकसमयमनुभूय द्वितीय समये कालं कृत्वा देवेपृत्पद्यते तत्र च तस्या, पुंस्त्वमेव, नो स्त्रीत्वं भवति अत एवं रीत्या जघन्येन समयमात्रं स्त्रीवेदोऽव सेयः, उत्कृष्टेन तु पञ्चसु आदेशेषु प्रथमादेशो यथाकश्चिजन्तुः स्त्रीणां तिर्यग्योनीनां वा पूर्वकोटयायुष्काणां मध्ये पञ्चधान् भवान् अनुभूय ईशाने कल्पे पञ्चपश्चाशत्प्रमाणपल्योपमोत्कृष्टस्थितिना कानाम् अपरिगृहीतानां देवीनां मध्ये देवीत्वेनोत्पन्नस्तदनन्तरं स्वायुः क्षये सति च्युत्वा पुनरपि नारीणां तिर्यग्योनिकीनां वा पूर्वकोटचायुष्काणां मध्ये स्त्रीत्वेनोत्पन्न स्तदनन्तरं पुनरपि द्वितीयं वारम् ईशाने देवलोके पञ्चपञ्चाशत् पल्योपमप्रमाणो उत्कृष्टायुष्काणाम् अपरिगृहीतानां देवीनां मध्ये देवीत्वेनोत्पन्नस्तदनन्तरमवश्यं वेदान्तरमेव प्रतिपद्यते एवं रीत्या दशोत्तरं पल्योपमशतं पूर्वकोटिकरके अवेदक पर्याय प्राप्त करले, तत्पश्चात् नीचे गिर कर एक समय तक स्त्रीवेद का अनुभव करे पुनः दूसरे समय में काल करके देवों में उत्पन्न हो जाए। वहां वह पुरुषवेदी होती है, स्त्रीवेदी नहीं। इस प्रकार स्त्रीवेदी का जघन्य काल एक समय मात्र सिद्ध होता है।
उत्कृष्ट रूप से पांच आदेशों में से प्रथम आदेश का स्पष्टीकरण इस प्रकार है-कोई जीव स्त्रियों में या तिर्यचनियों में, जो करोड पूर्व की आयु के हो, पांच भव करके ईशान कल्प में पचपन पल्योपम की उत्कृष्ट स्थिति वाली अपरिगृहीत देवियों में देवी रूप से जन्म ले। तत्पश्चात् आयु का क्षय होने पर पुनः करोड पूर्व की आयु वाली मनुष्यनी या निर्यचनी में स्त्री रूप से उत्पन्न हो, तत्पश्चात् पुनः ईशान कल्प में पचपन पल्योपम की आयु वाली अपरिगृहीता देवी के रूप में उत्पन्न हो तो उस के बाद अवश्य ही उसे दूसरे वेद की प्राप्ति होती है। इस प्रकार पृथक्त्व कोटिपूर्व अधिक एक सौ दस पल्योपम तकनिरन्तर स्त्रीवेद पर्याय का होना सिद्ध होता है। (१) તપશ્ચાત્ નીચે પડીને એક સમય સુધી પ્રવેદીનો અનુભવ કરે, પુનઃ બીજા સમયમાં કાળ કરીને દેશમાં ઉત્પન્ન થઈ જાય. ત્યાં તે પુરૂષવેદી હોય છે, સ્ત્રીવેદી નહીં, એ પ્રકારે સ્ત્રીવેદનો જઘન્યકાળ એક સમય માત્રને સિદ્ધ થાય છે,
ઉત્કૃષ્ટ રૂપથી પાંચ દેશોમાંથી પ્રથમ આદેશનું સ્પષ્ટીકરણ આ રીતે છે-કેઈ જીવ ત્રિમાં અગર તિર્યચનિયામાં જે કોડ પૂર્વની આયુ હોય, તે પાંચ ભવ કરીને ઈશાન ૯૫માં પંચાવન પોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળી અપરિગૃહિતા દેવિમાં દેવી રૂપથી જન્મ લે. તત્પશ્ચાત્ આયુને ક્ષય થતાં પુનઃ કોડ પૂર્વ આયુવાળી મનુષ્યની અગર તિર્યંચનીમાં સ્ત્રી રૂપે ઉત્પન્ન થાય, તપશ્ચાત્ પુનઃ ઈશાન કપમાં પંચાવન પામની અ યુષ્યવાળી અપરિગૃહીતા દેવીના રૂપમાં ઉત્પન્ન થાય તે તેના પછી અવશ્ય જ તેને કેઈ બીજા વેદની પ્રાપ્તિ થાય છે. એ પ્રકારે પૃથકત્વ કટિપૂર્વ અધિક એક દશ પપમ સુધી નિરન્તર સ્ત્રીવેદ પર્યાયનું હોવું સિદ્ધ થાય છે. (૧)
श्री. प्रापन। सूत्र:४