Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद १७ सू० २२ लेश्यापरिणमननिरूपणम् नो तद्रूपतया यावत्-नो तद्वर्गादितया भूयो भूगः परिणमति, एवं कापोतलेश्यायास्तेजोलेश्यामधिकृत्य तेजोलेश्यायाः पद्मलेश्यामधिकृत्य पद्मलेश्यायाः शुक्ललेश्यामधिकृत्य वक्तव्यतां प्ररूपयितुमाह-'एवं काउलेस्सा तेउलेस्पं पप्प तेउलेस्ता पम्हलेस्सं पप्प पम्हलेस्सा भुक्कलेस्तं पप्प' एवम्-नीलले श्योक्तरीत्या कापोतलेश्या तेजोलेश्यां प्राप्य-आसाद्य तेजोलेश्या पदुमलेश्यां प्राप्य, पद्मलेश्या शुक्ललेश्यां प्राप्य-मासाद्य नो तत्तद्रूपतया नो तत्तद्वर्णतया नो तत्तद्गन्धतया नो तत्तद्र सतया नो तत्तत्स्पर्शतया भूयो भूयः परिणमते, प्रागुक्तयुक्तेः, अथ शुक्ललेश्यायाः पद्मलेश्यामधिकृत्य वक्तव्यतां प्ररूपयितुमाह-'से नूणं भंते ! सुक्कलेस्सा पम्हलेस्सं पप्प णो तारूवत्ताए जाव परिणमइ ?' हे भदन्त ! तत्-अथ नूनम्-किम् शुक्ललेश्या पद्मले श्यां प्राप्य-आसाद्य नो तद्रूपतया यावत्-नो तवर्णतया नो तद्न्धतया नो तद्रसतया नो त स्पर्शतया भूयो भूयः परिणमति ? भगवानाह-'हंता, तेजोलेश्या को प्राप्त होकर, तेजोलेश्या पनलेश्या को प्राप्त होकर और पबलेश्या शुक्ललेश्या को प्राप्त होकर उसी के रूप में परिणत नहीं होती है, ऐसा कहलेना चाहिए। इस विषय में युक्ति पूर्ववत् हो समझ लेना चाहिए।
अब पद्मलेश्या को लेकर शुक्ललेश्या की वक्तव्यता प्रारंभ करते हैं__ गौतमस्वामी-हे भगवन् ! क्या शुक्ललेश्या पद्मलेश्या को प्राप्त होकर उस के स्वरूप में परिणत नहीं होती है ? क्या वह पद्मलेश्या के वर्ण, गंध, रस
और स्पर्श के रूप में परिणत नहीं होती है? । ___ भगवान्-हे गौतम ! हां, सत्य है, इत्यादि पूर्वोक्त सब कहलेना चाहिए, अर्थात् शुक्ललेश्या पद्मलेश्या को प्राप्त कर के उसके स्वरूप, वर्ण, गंध, रस और स्पर्श के रूप में परिणत नहीं होती।
गौतमस्वामी-भगवन् ! किस हेतु से ऐसा कहा जाता है कि शुक्ललेल्या સ્પર્શના રૂપમાં પરિણત નથી થતી. એજ પ્રકારે કાપોતલેશ્યા, તેજલેશ્યાને પ્રાપ્ત થઈને, તેશ્યા પદુમલેશ્યાને પ્રાપ્ત થઈને અને પદ્મશ્યા શુક્લલેશ્યાને પ્રાપ્ત થઈને તેમના જ રૂપમાં પરિણત નથી થતી. આ નિયમમાં યુક્તિ આગળ પ્રમાણે જ સમજી લેવી જોઇએ.
હવે પદ્મશ્યાને લઈને શુકલેશ્યાની વક્તવ્યતા પ્રારંભ કરે છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્શું શુકલેશ્યા, પત્લેશ્યાને, પ્રાપ્ત કરીને તેના સ્વરૂપમાં પરિણત નથી થતી? શું તે પદ્મશ્યાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના રૂપમાં પરિણત નથી થતી ?
શ્રી ભગવાન-હે ગૌતમ! હા, સત્ય છે ઈત્યાદિ પૂર્વોક્ત બધું કથન કહી લેવું જોઈએ, અર્થાત શુકલેશ્યા પદુમલેશ્યાને પ્રાપ્ત કરીને તેના સ્વરેપ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના રૂપમાં પરિણત નથી થતી.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! શા હેતુથી એમ કહેવાય છે કે શુક્લલશ્યાને પામીને
श्री. प्र
पन। सूत्र:४