Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद १७ सू० १२ नैरयिकोत्पत्यादि निरूपणम्
१७१ लेश्यावत्सु असुरकुमारभवादिषु उत्पद्यन्ते नो लेश्यान्तरोपेताः किन्तु-'णवरं लेस्सा अब्भहिया' नवरम्-पूर्वापेक्षया विशेषस्तु-लेश्या अभ्यधिका अवसेया, तथा चात्र तेजोलेश्या विषयकमपि वक्तव्यत्वमभिधेयम्, असुरकुमारादि भवनपतीनां तेजोलेश्याया अपि सद्भावात्, ___ अथ पृथिवीकायिकेषु कृष्णलेश्यादिकमधिकृत्य प्ररूपयितुमाह-'से नूणं भंते ! कण्हलेस्से पुढविकाइए कण्हलेस्सेसु पुढ विकाइसु उववज्जइ कण्हलेस्से उबवट्टइ, जल्लेस्से उववज्जइ तल्लेस्से उबवट्टर ?' हे भदन्त ! तत्-अथ नूनं कृष्णलेश्यः पृथिवी कायिकः किं कृष्णलेश्पेषु पृथिवीकायिकेषु उपपद्यते ? एवं कृष्णश्य एक किं तत उद्वर्तते ? तदेव प्रकारान्तरेण प्रतिपादयतिकिम्-यल्लेश्यो जीव उपपद्यते तल्लेश्य एव उद्वर्तते-ततो निर्गच्छति ? भगवानाह-'हंता, गोयमा !' हे गौतम ! हन्त-सत्यम्, 'कण्हलेस्से पुढविकाइए कण्हलेस्से सु पुढविकाइएसु उवकृष्णादि लेश्या से युक्त होकर कृष्णलेश्यादि वाले असुर कुमारादि में उत्पन्न होते हैं, अन्य लेश्या से युक्त होकर नहीं।
पहले की अपेक्षा विशेषता यह है कि यहां एक तेजोलेश्या अधिक कहनी चाहिए, और उसकी वक्तव्यता भी अधिक समझनी चाहिए, क्योंकि असुरकुमार आदि भवनपतियों में तेजोलेश्या भी पाई जाती है।
अब पृथ्वीकाय में कृष्णलेश्या आदि को लेकर प्ररूपणा की जाती है
गौतमस्वामी-हे भगवन् ! कृष्णलेश्या वाला पृथ्वीकायिक कृष्णलेश्या वाले पृथ्वीकायिकों में उत्पन्न होता है और क्या कृष्णलेश्या वाला होता हुआ ही उद्वर्तन करता है? क्या जिस लेश्या वाला उत्पन्न होता है, उसी लेश्या वाला उत्तन करता है ? अर्थातू क्या कृष्णलेश्या वाला कृष्णलेश्यावालों में उत्पन्न होता है ? और क्या कृष्णलेश्या वाला ही पृथ्वीकायिक कृष्णलेश्या भव से निकलता है ?
भगवान्-हे गौतम ! हां, कृष्णलेश्या वाला पृथिवीकायिक कृष्णलेश्या દ્વિીપકુમાર, દિકકુમાર, પવનકુમાર અને સ્વનિતકુમાર પણ કૃષ્ણાદિ વેશ્યાથી યુક્ત થઈને કૃષ્ણ લેશ્યાદિવાળા અસુરકુમારાદિમાં ઉત્પન્ન થાય છે, બીજી વેશ્યાથી યુક્ત થઈને નહીં.
પહેલાની અપેક્ષાએ વિશેષતા એ છે કે, અહી એક તેજોલેશ્યા અધિક કહેવી જોઈએ. અને તેની વક્તવ્યતા પણ અધિક સમજવી જોઈએ. કેમકે અસુરકુમાર આદિ ભવનપતિઓમાં તેજલેશ્યા પણ મળી આવે છે.
હવે પૃથ્વીકાયમાં કૃષ્ણલેશ્યા આદિને લઈને પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! કૃષ્ણલેશ્યાવાળા પૃથ્વીકાયિક કૃષ્ણલેશ્યાવાળા પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય છે અને શું કૃષ્ણલેશ્યાવાળા થયેલા જ ઉદ્વર્તન કરે છે? શું જે લેશ્યાવાળા ઉત્પન્ન થાય છે, તેજલેશ્યાવાળા ઉદ્વર્તન કરે છે? અર્થાત્ શું કૃષ્ણલેશ્યાવાળા કૃષ્ણલેશ્યાવાળામાં ઉત્પન્ન થાય છે? અને શું કૃષ્ણલેશ્યાવાળા જ પૃથ્વકાયિક ભાવથી નિકળે છે?
શ્રી ભગવાન-હા, ગૌતમ ! કૃષ્ણલેશ્યાવાળા પૃથ્વીકાયિક કૃષ્ણલેશ્યાવાળા પૃથ્વીકાચિકેમાં
श्री. प्रशान। सूत्र:४