Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१७४
प्रज्ञापनासूत्रे
'
तथा च- 'अंतमुहुत्तम्मि गए अंतमुहुत्तम्मि सेसए आउंचेव । लेस्साहि परिणयाहिं जीवा वचंति परको || १ || अन्तर्मुहुर्ते गतेऽन्तर्मुहुर्ते शेषे आयुषि चैव । लेश्यापरिणामे जीवा व्रजन्ति परलोकम् इति वचनप्रामाण्यात् कृष्णलेश्यः पृथिवीकायिकः कृष्णलेश्येषु पृथिवी - कायिकेषु उपपद्यते किन्तु स्यात् कदाचित् कृष्णलेश्यः सन् तत उर्तते, स्यात् - कदाचित् नीललेश्य: पः सन् उद्वर्तते, स्यात् - कदाचित् कापोतलेश्यः सन् उद्वर्तते किन्तु यदा भवनवासि वानव्यन्तर ज्योतिष्क सौधर्मेशान देवा स्तेजोलेश्याः सन्तः स्वभवाच्च्युत्वा पृथिवीकायिकेषु उपपद्यन्ते तदा कतिपयकालमपर्याप्तावस्थायां तेषु तेजोलेश्याऽपि उपलभ्यते तदनन्तरं तु नोपलभ्यते तथाविधभवस्वभावतया तेजोलेश्यायोग्य द्रव्यग्रहणसामर्थ्यासंभवात् इत्यभि और कदाचित् कापोत लेश्या से युक्त होकर उद्वर्त्तन करता है । तेजोलेश्या से युक्त होकर तो पृथ्वीकायिक उत्पन्न होता है मगर तेजोलेश्या से युक्त होकर उद्वृत्त नहीं होता। कहा भी है- अन्तर्मुहूर्त्त आयु बीत जाने पर और अन्तर्मुहूर्त्त शेष रहने पर परिणत लेश्याओं से जीव परलोक गमन करते हैं ॥१॥
इस वचन के प्रामाण्य से कृष्णलेश्या वाला पृथ्वीकायिक कृष्णलेश्या वाले पृथ्atarfraों में उत्पन्न होता है, किन्तु कदाचित् कृष्णलेश्या वाला होता हुआ उवृत्त होता है, कदाचित् नीललेश्या से युक्त होकर उद्वृत्त होता है और कदाचित् कापोतलेश्या से युक्त होकर उद्धर्त्तन करता है । किन्तु जब भवनवासी errorन्तर ज्योतिष्क अथवा सौधर्म - ईशान कल्पों के देव तेजोलेश्या से युक्त होकर अपने भव का त्याग करके पृथ्वीकायिकों में उत्पन्न होते हैं, तब कुछ काल तक अपर्याप्त अवस्था में उनमें तेजोलेश्या भी पाई जाती है, उसके बाद तेजोलेश्या नहीं रहती। क्योंकि पृथ्वीकायिक जीव अपने भव के स्वभाव से ही तेजोलेश्या के योग्य द्रव्यों को ग्रहण करने में असमर्थ होते हैं । इसी ઉદ્ભવન કરે છે. તેજોલેશ્યાથી યુક્ત થઈને તેા પૃથ્વીકાયિક ઉત્પન્ન થાય છે પણ તેનેલેશ્યાથી યુક્ત થઈને ઉદ્દન નથી કરતા કહ્યું પણ છે-
અન્તર્મુહૂત આયુ વીતી જતાં અને અન્તર્મુહૂર્ત શેષ રહેતાં પરિણત વૈશ્યાએથી જીવ પરલેાક ગમન કરે છે.
આ વચનના પ્રમાણથી કૃષ્ણુલેશ્યાવાળા પૃથ્વીકાયિક કૃષ્ણલેશ્યાવાળા પૃથ્વીકાયઅેમાં ઉત્પન્ન થાય છે, પણ કોઈવાર કૃષ્ણુવેશ્યાવાળા બનીને ઉવૃત્ત થાય છે, કૈાઇવાર નીલલેશ્યાથી યુક્ત થઈ ને ઉર્દૂવૃત્ત થાય છે. કોઈ વાર કાપેાતલેશ્યાથી યુક્ત થઈ ને ઉદ્ધૃત થાય છે. પણ જ્યારે ભવનવાસી વાનભ્યન્તર, જ્યાતિષ્ક અથવા સૌધર્માં ઈશાન કલ્પાના દેવ તેોલેશ્યાથી યુક્ત થઈ ને પોતાના ભવનેા ત્યાગ કરીને પૃથ્વીકાયિકામાં ઉત્પન્ન થાય છે, ત્યારે કેટલાક કાળ સુધી અપર્યાપ્ત અવસ્થામાં તેમનામાં તેોલેશ્યા પશુ મળી આવે છે, તેના પછી તેોલેશ્યા નથી રહેતી. કેમકે પૃથ્વીકાયિક છત્ર પોતાના ભવના સ્વભાવથી જ તેજોલેશ્યાને ચાગ્ય, ટૂન્સેને શ્રહણ કરવામાં અસમથ' બને છે. એ અભિપ્રાયથી કહ્યું છે કે તેોલેશ્યાથી યુક્ત
श्री प्रज्ञापना सूत्र : ४