Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद १७ सू० १२ नैरयिकोत्पत्यादिनिरूपणम् इति, 'एवं जाव वेमाणियाणं' एवम्-नैरयिकोक्तरीत्या यावत्-असुरकुमारादि भवनपति पृथिवीकायिकाघेकेन्द्रियविकलेन्द्रियपश्चेन्द्रियतिर्यग्योनिकमनुष्यवानव्यन्तरज्योतिष्कवैमानिकानामपि अवसेयम्, तथा चासुरकुमारादि वैमानिकान्तोऽपि जीवविशेषः अमरकुमारादि वैमानिकान्तेषु स्वस्वभवेषु उपपद्यते नतु तदभिन्नो जीव स्तद्भवेषु उपपद्यते प्रागुक्तयुक्ते. रितिभावः, एतेनाग्रिमप्रश्नोऽपि समाहितोऽवसेयः, नारकादिभवेभ्यो नारक व्यतिरिक्त एव विप्रमुच्यते, नतु नारकादिभवयोग्यो नारकादिः स्वभवाद् विप्रमुच्यते इत्यभिप्रायेणाह'नेरइ एणं भंते ! नेरइएहितो उववट्टइ, अनेरइए नेरइएहिंतो उववट्टइ ?' हे भदन्त ! नैरयिका जो नारक नहीं है वह नरक में उत्पन्न नहीं होता और जो नारक है वह नरक से छुटकारा नहीं पा सकता ॥२॥
नारकों के ही समान असुरकुमार आदि भवनपतियों, पृथिवीकायिक आदि एकेन्द्रियों, विकलेन्द्रियों, तिर्यंच पंचेन्द्रियो, मनुष्यों, वानव्यन्तरों, ज्योतिष्कों और वैमानिकों के विषय में भी समझलेना चाहिए । इस प्रकार असुरकुमार ही असुरकुमारों में उत्पन्न होता है यावत् वैमानिकों में उत्पन्न होता है । जो असुरकुमार नहीं वह असुरकुमारों में उत्पन्न नहीं होता और जो वैमानिक नहीं वह वैमानिकों में उत्पन्न नहीं होता। युक्ति इस विषय में वही समझलेनी चाहिए जो पहले कही जा चुकी है । इस कथन से आगे वाले प्रश्न का भी समाधान हो जाता है । अर्थात् जीव जब नारक नहीं रहता तभी वह नरकभव से मुक्त होता है, जबतक नारक है तबतक नरकभव से मुक्त नहीं होता। इस अभिप्राय से कहा गया है
गौतमस्वामी-हे भगवन् ! नारक जीव नरकभव से उद्वर्तन करता अर्थात् - જે નારક નથી તે નરકમાં ઉત્પન્ન નથી થતા અને જે નારક છે તે નરકથી છૂટકારે નથી મેળવી શકતા. મેરા
નારકની સમાન જ અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વિીકાયિક આદિ એકેન્દ્રિય. વિકલેન્દ્રિ, તિર્યંચ પંચેન્દ્રિયે, મનુષ્ય, વાનવન્તરે, તિષ્ક અને વૈમાનિકોના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. એ પ્રકારે અસુરકુમાર જ અસુરકુમારેમાં ઉત્પન્ન થાય છે યાવત વૈમાનિક જ વૈમાનિકેમાં ઉત્પન્ન થાય છે. જે અસુરકુમાર નથી તે અસુરકમારોમાં ઉત્પન્ન નથી થતા અને જે વૈમાનિક નથી તે વૈમાનિકમાં ઉત્પન્ન નથી થતા. યુક્તિ આ વિષયમાં તેજ સમજી લેવી જોઈએ જે પહેલા કહી દિધેલી છે આ કથનથી આગળના પ્રશ્નનું પણ સમાધાન થઈ જાય છે. અર્થાત્ જીવ જ્યારે નારક નથી રહે તે ત્યારે તે નારક ભવથી મુક્ત થાય છે, જ્યાં સુધી નારક છે ત્યાં સુધી નરકભવથી મુક્ત નથી થશે. એ અભિપ્રાયથી એમ કહ્યું છે.
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્નારકજીવ નરકભવથી ઉદ્વર્તન કરે છે અર્થાત નિકળે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર: ૪