________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
રા
જન્મવાનું કારણ, વીયે વૃદ્ધિકારક દ્રવ્યો, ગર્ભ રહ્યો કે નહીં તે શી રીતે જણાય? ભાવાભાવ ઉપરથી ગર્ભનું ભવિષ્ય, ગર્ભમાં પુત્ર છે કે પુત્રી તેની પરીક્ષા, ગભિ| માટે નિયમે, ગર્ભની વૃદ્ધિ શી રીતે થાય છે? સ્ત્રી-પુરૂષ અને નપુંસકનું શારીરિક બંધારણ, બાળક ઉદરમાં કેવી રીતે રહે છે? જન્મ સમયના નક્ષત્રો, બાળકને દાંત આવવાનો સમય, દાંતપરથી બાળકનું ભાવી, નિદ્રા રાતેજ આવે તેનું કારણ, નિદ્રામાં ઈનુિં કાર્ય, નિકાના પ્રકાર, દિવસે કોણે નિકા લેવી ? ભૂખ્યા પેટે નિકા લીધી હેય તે? ગ્રીષ્મમાં દિવાનિદ્રા.
પૃષ્ટ ૧૬ થી ૧૯૯. (૯) ઋતુચર્યા–વસંતચર્યાશ્રીમ્બચય-વષચય-શરચર્યા–શિશિરચર્યા-હેમંતચર્યા, આખા વર્ષમાં કેવી રીતે વર્તવું તે સંબંધી હિતેપદેશ, ધમ ધ્યાન કરવા વિષે ખાસ આગ્રહ, કેવા દેશમાં શ્રાવકે વસવું, નિમિત્ત શાસ્ત્ર રાષ્ટ્રને શિરે આફત પડવાની હોય તે કેવાં ચિન્હ દેખાય? ઉપદ્રવ થવાને હેય તે પ્રથમ શું થાય? ઈન્દ્રધનુષ્ય તથા વનસ્પતિમાં વૈચિત્ર્ય જણાય તે શું થાય? દુકાળનું અગ્ર સૂચન કેવી રીતે જાણવું? દેશમાં ઉત્પાત થવાને હેય તે પશુ પક્ષીઓમાં કેવું પરિવર્તન થાય? ઉત્પાત સાથે નક્ષત્રનો સંબંધ, અતિવૃષ્ટિ, મેંઘવારી, સોંઘવારી કે દકાળનું જ્ઞાન અગાઉથી શી રીતે મેળવી શકાય ? મહામારી વ્યાધિ, આદિનું અગ્રેસૂચન, દિવાળીના દિવસે જે વાર આવે તે પરથી બંધાતું અનુમાન, ગૃહ નવું બંધાવવું હોય તો યે મહિને તથા કઈ દિશા પસંદ કરવી? પ્રથમ આંકણી ક્યા નક્ષત્રમાં કરાવવી? ય, વ્યય તથા લગ્નાશ વિષે - છીકરણ, ઘરના ભેદો, પાણી ખારું ક્યાં રાખવું ? વેધદેષ ક્યા ક્યા ગણાય? વૃક્ષ તથા ધ્વજાની છાયા વિષે ખુલાસ, ઉત્તમ ગૃહનું લક્ષણ પાડોશીઓ કેવા હોવા જોઈએ? ઘરમાં ફરનીચર અથવા શોભન સામગ્રી કેવી
For Private And Personal