________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરસની દવા – માણસના શરીરમાં વાયુ થવાથી માંસમાં બગાડ થઈ સફરાની જગોએ મસા થાય છે, ને તે માસમાંથી લેહી વહે છે, ને ઘણો અકરસાત
થાય છે, તેના ઈલાજ ૧ થી ૬ ... .. ૪૩૩૪૪૩૫ મસા ઉપર ચોપડવાને મલમ ઈલાજ ૭ ... ૪૩૫ હાડકું ભાગે તેના ઈલાજ – કે માણસનું હાડકું ભાગે અથવા કોઈ કારણથી
હાડકું કચડાઈ જાય તેને ઈલાજ ૧ ... ૪.૬ હસટીરિયાના ઈલાજ – જે ધણને એ મરજ થાય છે તે બેહોશ થઈ જાય છે, છાતી તથા ચાવણીયાં બેસી જાય છે, ને ઘણીવાર બેસુધ પડી રહે છે, તેને
હેશમાં (શુદ્ધીમાં) લાવવાના ઈલાજ ૧ થી ૨ ૪૩૭-૪૩૮ ક્ષયરોગ – ઘણું ભુખે રહેવાથી, ઝાડે પીસાબ અનીયમિત કાળે થવાથી, અતિ સ્ત્રી સેવનથી, વધારે ઓછું ખાવાથી, આ રોગ ઉત્પન્ન થાય છે. તેના ઈલાજ ૧ થી ૧૮ ... ... ... ૪૩૮-૪૪૬
For Private and Personal Use Only