________________
કરી છનીઆર ગયાં અને ૧૯૭૬માં ચાતુર્માસ ત્યાં રહ્યાં. ત્યાંથી વિહાર કરી અમદાવાદ ગયાં, ત્યાં શ્રા, શકરીહેનને દિક્ષા અપાવી પિતાનાં શિષ્યા કરી સાશાતિશ્રી નામ આપ્યું. ચોમાસું પણ વિ. સં. ૧૯૭૭નું ત્યાં જ પૂર્ણ કર્યું. વિહાર કરતાં વિ. સં. ૧૯૭૮માં ઘમડાચાનાં વતની પાલીહેન, અમદાવાદ ઘાંચીની પિળનાં રહીશ સમરતબહેન તથા ઘુસા પારેખની પિળનાં જાસુદહેન અને પછીહેન, એમ ચારને દીક્ષા આપી અનુક્રમે પ્રબોધશ્રીજી, સંજમશ્રી, સુશીલાશ્રીજી અને પદ્યાશ્રી નામ આપ્યાં. સં. ૧૯૭૮નું ચાતુર્માસ પુનઃ ત્યાં જ કર્યું, ચાતુર્માસ પછી વિચરી પુનઃ સં. ૧૯૭૯નું ચાતુર્માસ અમદાવાદમાં કર્યું. ત્યાંથી વિચરી છાણી ગયાં અને વડેદરાનાં વતની જશકેરબહેનને ઉમેટામાં દીક્ષા અપાવી તેમનું નામ સુદનાશ્રી રાખ્યું. ૧૯૮૦નું ચાતુર્માસ છાણીમાં કર્યું અને ૧૯૮૧માં અમદાવાદ ચાતુર્માસ માટે પધાર્યા. ચોમાસા પછી વિહાર કરી પાલીતાણા પધાર્યા, ત્યાં છરી પાળતાં નવાણું યાત્રાથી શ્રી ગિરિરાજની આરાધના કરી, પુનઃ અમદાવાદ પધાર્યા, ત્યાંનાં રહીશ હીરા
હેનને દીક્ષા આપી સારા વસતશ્રીજી નામ રાખ્યું. સં. ૧૯૮૨માં પણ ચાતુર્માસ અમદાવાદ કર્યું. ચાતુર્માસ પછી ત્યાં શામળાની પળવાળાં લલિતાબહેનને, વાઘણપિળવાળાં લીલાબહેનને, વીરમગામવાળાં ચન્દનબહેનને, ફતાશાની પિળવાળા માણેકબહેનને, ખેતરપાળની પોળવાળાં કમળાબહેનને, પાટણનાં રહીશ વિજયાબહેનને, ઘાંચીની